ભારતના અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓની યાદી
(1)
જવાહર લાલ નેહરૂ 26 ફ઼રવરી, 1950 સે 27 મઈ, 1964 ગાંધીવાદી અને સ્વતંત્રતા સેનાનીયોના અગ્ર્ણી અને ગાંધીજીના વિદ્વાન શિષ્ય પંડિત જવાહરલાલ નેહરુ, પંડિત મોતીલાલ નેહરુના એકમાત્ર પુત્ર હતા. 15 ઓગસ્ટથી લઈને 27 મે 1964 સુધી લગભગ 17 વર્ષ તેમણે દેશ પર શાસન કર્યુ. ગુલજ઼ારી લાલ નન્દા (કાર્યવાહક) 27 મઈ, 1964 સે 9 જૂન, 1964 27
મે 1964ના રોજ ભારતને પહેલીવાર એક રાજનેતાના નિધનનો આધાત લાગ્યો. હવે દેશની બાગડોર કોણે સોંપવામાં આવે ? આ એક યક્ષ પ્રશ્ન દેશ સામે આવ્યો. તાત્કાલિન આધાર પર એ દિવસે આ જવાબદારી વરિષ્ઠ નેતા ગુલજારીલાલ નંદાને સોંપવામાં આવી. તેમણે 13 દિવસ સુધી મતલબ 9 જૂન 1964 સુધી આ પદની જવાબદારી સંભાળી. (2)
લાલ બહાદુર શાસ્ત્રી 9 જૂન, 1964 સે 11 જનવરી, 1966 ત્યારબાદ 9 જૂન 1964ના રોજ લાલબહાદુર શાસ્ત્રીને આ મહાન જવાબદારી માટે વિધિવત નેતા ચૂંટીને પ્રધાનમંત્રી પદની શપથ આપવી. આ નાનકડા કદના મહાન નેતાએ માત્ર 18 મહિના દેશનુ સફળ નેતૃત્વ કર્યુ. આ ટૂંકા સમયમાં જ દેશના ઈતિહાસમાં શાસ્ત્રીજીએ પોતાનુ નામ સુવર્ણઅક્ષરમાં અંકિત કર્યુ. તેમના શાસન દરમિયાન પાકિસ્તાને 1965માં ભારત પર આક્રમણ કર્યુ. શાસ્ત્રીજી ધીરજપૂર્વક યુદ્ધનુ સફળ નેતૃત્વ કર્યુ. શાંતિકાળ દરમિયાન ભારતના આ લાલને જ્યા બિચારા શાસ્ત્રીજી કહેતા હતા ત્યા ઉદ્ધકાળ દરમિયાન બિચારા શાસ્ત્રીને વિરોધીઓ બહાદુર શાસ્ત્રી તરીકે ઓળખવા મજબૂર થઈ ગયા. ગુલજ઼ારી લાલ નન્દા 11 જાન્યુઆરી, 1966 સે 24 જાન્યુઆરી 1966 - બે વાર દેશના તત્કાલિન પ્રધાનમંત્રી બન્યા. 1964માં પંડિત જવાહરલાલ નેહરુના મોત પછી તેમને તત્કાલિન પીએમ બનાવાયા અને 1966માં લાલબહાદુર શાસ્ત્રીના મોત પછી દેશના તત્કાલિન પ્રધાનમંત્રી બનાવાયા. બંનેવાર તેમનો કાર્યકાળ જ્યા સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાના નવા નેતાની પસંદગી ન કરી ત્યા સુધીનો હતો. (3)
શ્રીમતી ઇંદિરા ગાંધી 24 જનવરી, 1966 સે 24 માર્ચ, 1977 ઈન્દિરા ગાંધી 11 જાન્યુઆરી 1966ના રોજ શાસ્ત્રીજીના નિધન પછી વરિષ્ઠ કોંગ્રેસીનેતાના રૂપમાં કાર્યરત ગુલજારીલાલ નંદાને જ ફરીથી દેશના પ્રધાનમંત્રી બનાવાયા. કામરાજની ઈચ્છા હતી કે દેશના નવા નેતા ચૂંટણી સર્વસંમત્તિથી થાય. કામરાજે આ માટે કોંગ્રેસની અંદર જ નેતા શોધવાનો પ્રયાસ પણ કર્યો, પણ મોરારજી દેસાઈએ ફરીથી તેમના પ્રયાસોને પડકાર આપ્યો. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ પંડિતની પુત્રી ઈન્દિરા ગાંધીને મેદાનમાં લાવીને ઉભા કર્યા અને તેમને મોરારજી દેસાઈને ભારે મતોથી પરાજય આપ્યો. ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966ના દેશના ત્રીજા પીએમ પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધી.
(4)
મોરારજી દેસાઈ 24 માર્ચ, 1977 સે 28 જુલાઈ, 1979 ઈન્દિરા ગાંધી માટે દેશમાં કટોકટી લગાવવી મોંઘી પડી. દેશમાં વિપક્ષી નેતાઓ, પત્રકારો, પ્રેસ અને જનસાધારણની સાથે કેટલા જ અમાનવીય કાર્ય થયા. ફળસ્વરૂપ દેશના લોકો ઈન્દિરાના પ્રત્યે વિદ્રોહી થઈ ગયા. સમયના સત્યને વિપક્ષે સમજ્યા અને એ સમયે પાંચ મોટા વિપક્ષી દળોએ મળીને જનતા પાર્ટી નામનો નવો દળ બનાવ્યો. ઈન્દિરા ગાંધીએ 1977માં ચૂંટણીની જાહેરાત કરી દીધી. લોકોએ પોતાનો જનાદેશ જનતા પાર્ટીને આપ્યો. 29 ફેબ્રુઆરી 1896ના રોજ ગુજરાતના ભદેલી સ્થાનમાં જન્મેલા કટ્ટર સિદ્ધાંતવાદી મનાતા મોરારજી દેસાઈએ 23 માર્ચ 1977ના રોજ પ્રધાનમંત્રી પદના રૂપમાં શપથ લીધી. જનતા પાર્ટીએ 542માંથી 330 સીટો પ્રાપ્ત કરી. (5)
ચરણ સિંહ ચૌધરી 28 જુલાઈ, 1979 સે 14 જનવરી, 1980 ચૌધરી ચરણ સિંહની મહત્વાકાંક્ષાથી મોરારજી દેસાઈની સૌથી વધુ બે વાર હોવા પડ્યા હતા. તેમણે ઈન્દિરા ગાંધીના સૌથી વધુ ઉત્પીડન કર્યુ. પણ પરાજયથી તૂટી ગયેલ ઈન્દિરાએ જ્યારે જનતા પાર્ટી નેતાઓનુ દળ જૂથોમાં વહેંચાતુ જોયુ તો તેમણે ચૌધરી ચરણ સિંહને મોરારજી વિરુદ્ધ ભડકાવવા શરૂ કર્યા. તેથી ઈમાનદાર, સત્યનિષ્ઠ, સ્વાભિમાની અને ખેડૂતોના નેતાના રૂપમાં પ્રખ્યાત્ર ચૌધરી સાહેબ ઈન્દિરા ગાંધીની રાજનીતિમાં ફંસાય ગયા. ચૌધરીજીએ જનતા પાર્ટી સાથે બગાવત કરી દીધી. ત્યારે 28 જુલાઈ 1979ના રોજ તેમણે ખેડૂતના પહેલા પુત્રના રૂપમાં કેન્દ્રમાં સરકાર બનાવી. તેમને બહારથી સમર્થન આપવાનુ કોંગ્રેસે વચન આપ્યુ.
(6)
રાજીવ ગાંધી 31 અક્ટૂબર, 1984 સે 1 દિસમ્બર, 1989 રાજીવ ગાંધી દેશના છઠ્ઠા પ્રધાનમંત્રી બન્યા હતા. 31 ઓક્ટોબર 1984ની સાંજે 6.15 વાગ્યે તેમને રાષ્ટ્રપતિ જ્ઞાનિ ઝેલસિંહે શપથ અપાવી. પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યાથી દેશની પરિસ્થિતિયો પણ એવી હતી કે કોઈ તત્કાલિન પ્રધાનમંત્રીની જરૂરિયાત ન સમજતા રાજીવ ગાંધીને જ પ્રધાનમંત્રી બનાવાયા. જો કે વરિષ્ઠ મંત્રી પ્રણવ મુખર્જી એ સમયે પીએમ પદના દાવેદાર હતા અને મીડિયાએ તેમની જીવનયાત્રા પણ બતાવવી શરૂ કરી દીધી હતી. પણ શાલીનતાપૂર્વક પરિસ્થિતિઓને સમજતા તેઓ પાછળ હટી ગયા. રાજીવ ગાંધી દેશના સૌથી પહેલા યુવાન પ્રધાનમંત્રી બન્યા. ઈન્દિરાજી જ્યારે પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે તેમની વય 49 વર્ષની હતી, જ્યારે કે રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની વય 40 વર્ષ હતી. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બનતા યુવાઓમાં વિશેષ ઉત્સાહ ઉત્પન્ન થયો. (7)
વિશ્વનાથ પ્રતાપ સિંહ 1 ડિસેમ્બર, 1989 થી 10 નવેમ્બર, 1990 (8)
ચન્દ્રશેખર સિંહ 10 નવેમ્બર, 1990 થી 21 જૂન, 1991 (9)
પી. વી. નરસિંહ રાવ 21 જૂન, 1991 થી 16 મઈ, 1996 (10)
અટલ બિહારી વાજપેયી 16 મે, 1996 થી 1 જૂન, 1996 (11)
એચ. ડી. દેવગૌડ઼ા 1 જૂન, 1996 થી 21 અપ્રૈલ, 1997 (12)
ઇન્દ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ, 1997 થી 19 માર્ચ, 1998 અટલ બિહારી વાજપેયી 19 માર્ચ, 1998 થી 22 મઈ, 2004 (13)
ડૉ. મનમોહન સિંહ 22 મે, 2004 થી અત્યાર સુધી.