જો કોઈને પાસે પૈસા આવતું તો ખૂબ છે , પણ રોકાતો નથી તો હોળીના દિવસે કરો આ કામ

black tumeric
Last Updated: મંગળવાર, 22 માર્ચ 2016 (14:05 IST)

પરિવારમાં કોઈ માણસ હમેશ અસ્વસ્થ
રહેતા હોય તો
હોળી પછીની પ્રથમ ગુરૂવારે લોટના 2 પેંડા બનાવો. એમાં પલળેલી ચણા દાળ સાથે ગોળ અને થોડી વાટેલી કાળી હળદરને દર્દી ઉપરથી 7 વાર ઉતારીને ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.
આ પણ વાંચો :