હોળીનું હાસ્ય ... ગુજરાતી રંગબેરંગી જોક્સ
સુંદર મહિલા
સંતાની પત્ની - આજે મે વિશ્વની એક સુંદર મહિલાને જોઈ.. એટલી સુંદર હતી કે હુ બતાવી નથી શકતો.
સંતા - સારુ.. પછી શુ થયુ ?
સંતાની પત્ની - પછી શુ ? હુ કાચની સામેથી હટી ગઈ.
માની લો કે..
સંતા એક હોટલમાં ખાલી વાડકીમાં રોટલી બોળી બોળીને ખાઈ રહ્યો હતો
વેટરે પુછ્ય - સર.. ખાલી વાડકીમાં શુ ખાઈ રહ્યા છો ?
સંતા - ભાઈ. હુ ગણિતનો ટીચર છુ.. અને દાળ મે માની લીધી છે.