શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (15:41 IST)

Holi - હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ જરૂર જાણો

હોળિકા દહનની અગ્નિને બળતા શરીરનો પ્રતીક ગણાય છે. તેથી કોઈ પણ નવપરિણીતને આ અગ્નિ નહી જોવી જોઈએ. તેને અશુભ ગણાય છે. તેનાથી તેમના નવા 
 
પરિણીત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 
 
 જો તમે તમારા માતા-પિતાની એક જ સંતાન છો તો તમને હોળિકા દહનની અગ્નિને પ્રગટાવવાથી બચવુ જોઈએ. તેને શુભ નહી ગણાય છે. એક ભાઈ અને એક બેન થતા 
 
ભાઈ દ્વારા હોળિકા દહનની અગ્નિને પ્રગટાવી શકે છે. 
 
હોળિકા દહનના દિવસે શું નહી કરવુ જોઈએ 
1. હોળિકા દહનના દિવસે સફેદ ખાદ્ય પદાર્થ ગ્રહણ ન કરવા જોઈએ. 
2. હોળિકા દહનના સમયે માથા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ. 
3. નવપરિણીત મહિલાઓને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
4. સાસ-વહૂએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
5. આ દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ.