1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:32 IST)

કમળામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

ઉનાળાની ઋતુમાં વધારે થી વધારે પાણી પીવું જોઈએ. તમારા શરીરને હાઈડ્રેટ માટે તરળ પદાર્થ ખૂબ જરૂરી છે. પાણીના સિવાય જ્યૂસ અને છ્શ પણ લઈ શકો છો. છાશ તમારી સેહત માટે ખૂબ લાભકારી છે , આ તમને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે હેલ્દી પણ રાખે છે. 
 
પાચનમાં સરળ : છાશને ભોજનના સાથે લેવું જરૂરી છે. આ સરળતાથી પાચન થતું પેય છે. તાજા દહીંથી બનેલી છાશના પ્રયોગ વધારે લાભકારી હોય છે. 
 
પેટની સમસ્યા- છાશથી પેટનું ભારેપન , ભૂખ ન લાગવી , અપચ અને પેટના બળતરાની શિકાયત દૂર થાય છે. 
 
કમરના દુખાવા- ભોજન પાચન ન થાય તો શેકેલું જીરા , કાળી મરીના ચૂર્ણ અને સંચણ છાશમાં મિક્સ કરી ઘૂંટ-ઘૂંટ કરી પીવાથી ભોજન જલ્દી પચે છે. આ કમરના દુખવા માં પણ રાહત આપે છે. 
 
ગઠિયા- સાંધાના દુખાવા વગેરેમાં છાશના પ્રયોગ વિશેષજ્ઞની સલાહ કરી શકે છે. 
 
કમળા- કમળાના રોગમાં પણ એક કપ છાશમાં 10 ગ્રામ હળદર નાખે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી ફાયદા થાય છે. 
 
બવાસીર - છાશના નિયમિત ઉપયોગ કરતા રહેવાથી બવાસીર , મૂત્ર વિકાર તરસ લાગવી અને ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે.