બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

આ 10 ફાયદા વિશે સાંભળીને તમે પણ પીશો લવિંગની ચા !

લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય ચે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે. એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લવિંગની ચા પીવાથી અનેક પ્રકારની હેલ્થ સમસ્યા દૂર થાય છે. આવો જાણીએ કંઈક આ વિશે... 
1. એસિડીટી - આ ચા માં સેલાઈવા વધુ હોય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થય છે. 
 
2. બ્લડપ્રેશર - આ ચા માં સેલાઈવા વધુ થાય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થાય છે. 
 
3. બ્લડ પ્રેશર - તેમા મેગ્નેશિયમ હોય છે જે બીપીથી બચાવવામાં સહાયક  હોય છે. સાથે તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. 
 
4. બીમારીઓથી બચાવ - લવિંગની ચા પીવાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને બધી બીમારીઓથી છુટકારો મળે છે. 
 
5. આર્થરાઈટિસ - લવિંગની ચા માં ઈંફ્લેમટરી ગુણ હોય છે. જે આર્થરાઈટિસના સંકટને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
6. લિવરની સમસ્યા - લવિંગની ચા પીવાથી શરીરમાં રહેલ ટૉક્સિન્સ દૂર થાય છે અને લિવરની પ્રોબ્લેમ દૂર રહે છે. 
 
7. આંખની રોશની - તેમા વિટામિન એ ની માત્રા વધુ હોય છે જે આંખની રોશનીને કાયમ રાખવામાં મદદ કરે છે. 
 
8. હાર્ટની સમસ્યા - લવિંગની ચા રોજ પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળે છે. 
 
9. ડાયાબિટીસ - તેને પીવાથી શરીરનુ બીપી ઠીક રહે છે અને ડાયાબિટીસથી રાહત મળે છે. તેથી રોજ લવિંગની ચા નું સેવન કરો.