હેલ્થ કેર - સ્મોકિંગથી હોઠ કાળા થયાં હોય તો અજમાવો આ ઉપચાર

હેલ્થ કેર - સ્મોકિંગથી હોઠ કાળા થયાં હોય તો અજમાવો આ ઉપચાર

મધ


તમે
ગુલાબી અને કોમળ હોઠ મેળવવા ઈચ્છો છો
તો કાળા હોઠ પર લગાવી શકો છો.મધ હોઠોના રંગને
હળવા કરી હોઠ નરમ
બનાવે છે.એને રાતે સૂતા પહેલા લગાવવું .

લીંબુ


તમારા હોઠોને
ગુલાબી કરવા માટે ,તમે લીંબુનો રસ ઘસી શકો છો. આ ઉપરાંત હોઠોને સ્ક્ર્બ કરવા માટે લીંબું સાથે થોડું મીઠું નાખી હોઠ પર ઘસવું . આવું કરવાથી તેની પરથી મૃત ત્વચા દૂર થશે અને હોઠોનો રંગ હળવો થશે.

સ્ટ્રોબેરી લિપ મલમ

એક સ્ટ્રોબેરીને વાટી એમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. આ રોજ રાતે પોતાના હોઠ પર લગાવો. આનાથી હોઠને કુદરતી રંગ મળશે.આ પણ વાંચો :