બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Doormat Cleaning Tips: પગ સાફ કરતી વખતે ડોરમેટ ગંદુ થઈ ગયુ છે? આ રીતે સાફ કરો

doormat cleaning tips in gujarati
Doormat Cleaning Tips: અમારા ઘરને સાફ અને સ્વચ્છ રાખવામાં ડોરમેટ મુખ્ય ભૂમિકા ભજવે છે. ડોરમેટ ખૂબ કામની વસ્તુ છે. જ્યારે અમે હોમ ડેકોરની વાત કરી છે તો ડોરમેટને જરૂર શામેલ કરાય છે કારણ કે તે ઘરને વધારે સુંદર બનાવે છે. ડોરમેટને સાફ કરવા માટે સમય કાઢવુ પડે છે બારણ પર રાખેલા ડોરમેટને નિયમિત રૂપથી સાફ કરવો જરૂરી છે. 
 
ગંદા ડોરમેટને કેવી રીતે સાફ કરીએ - મોટા ભાગે ડોરમેટ વેક્યુમ ક્લીનિંગથી સાફ થઈ જાય છે. કારણકે વધારેપણુ ધૂળ અને ગંદગી દૂર થઈ જાય છે અને જીદ્દી ડાઘ અને નિશાન દૂર થાય છે. તેથી સારુ હશે કે ડોરમેટની સફાઈ અઠવાડિયામાં કરી લેવી જોઈએ જેનાથી વધારે મેહનતથી બચી શકાય છે. આજકાલ બજારમાં જુદા જુદા ડોરમેટ મળે છે તો આવો જાણીએ કે જુદા જુદા ડોરમેટની સફાઈ કેવી રીતે કરવી. 
 
રબડ બેસ વાળા ડોરમેટ 
આ પ્રકારના ડોરમેટને વૉશીંગ મશીનમાં ધોઈ શકાય છે. સામાન્ય રીતે આ મેટને હળવા ડિર્ટજેંટ, બ્રશ અને પાણીની મદદથી પણ સાફ કરી શકાય છે.
 
રસ્સીથી બનેલા ડોરમેટ 
આ ડોરમેટ મશીનવૉશ અને વેક્યુમ ક્લીનરથી પણ સાફ કરી શકાય છે. 
 
ડોરમેટ ક્લીનિંગને લઈને આ વાતની કાળજી રાખવી 
- એક વેલ્યુમ ક્લીનરની મદદથી ડોરમેટને દર અઠવાડિયે સફાઈ કરવી. 
- ડોરમેટને બ્રશ, ડિટર્જેંટ અને પાણીથી કોઈ પણ ડોરમેટની સફાઈ કરી શકાય છે. 
- બેકિંગ સોડાના ઉપયોગથી પણ ડોરમેટની સફાઈ કરી શકાય છે. 
Edited By-Monica Sahu