1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: મંગળવાર, 10 નવેમ્બર 2020 (23:43 IST)

IPL 2020 Final: મુંબઈ ઈંડિયંસની બાદશાહત કાયમ, દિલ્હી કૈપિટલ્સને હરાવીને રેકોર્ડ 5મી વાર જીત્યો ખિતાબ

મંગળવારે દુબઇમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે પરાજિત કરી પાંચમી વખત રેકોર્ડ બનાવ્યો હતો. દિલ્હી કૈપિટલ્સએ જઈત માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને મુંબઈ ઈંડિયંસે આઠ બોલ બાકી રહેતા મેળવી લીધો છે.