સંબંધિત સમાચાર
- LSG vs GT Live Cricket Score - લખનૌને પહેલો ફટકો પડ્યો; મિશેલ માર્શ પેવેલિયન પરત ફર્યો
- કોણ છે સંજૂ સૈમસનનો લકી ચાર્મ ? સદી ફટકાર્યા બાદ બેટ્સમેને કર્યો ખુલાસો, બોલ્યા - દરેક મેચમાં આવો
- પંજાબ કિંગ્સ માટે ટેંશન બની ગયો છે આ 18 કરોડવાળો ખેલાડી, 4 મેચ માં લીધી માત્ર 2 વિકેટ
- RCB ની હાર પછી વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીના વખાણ કરીને જે લખ્યુ તેણે સૌનુ દિલ જીતી લીધુ
- RR vs RCB: રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી આરસીબીને હરાવ્યું, વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે અપાવી એક તરફા જીત
MI vs RCB IPL 2026-મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી, રોહિત અને રિકેલ્ટને સારી બેટિંગ કરી
IPLના ઇતિહાસમાં, આ બે ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર રહ્યો છે. મુંબઈએ 19 વખત જીત મેળવી છે, જ્યારે RCB ફક્ત 15 વખત જીતી શક્યું છે. મુંબઈએ છેલ્લી સાત મેચોમાં પ્રભુત્વ મેળવ્યું છે, જેમાંથી છ મેચ જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સનો દાવ શરૂ થયો
મુંબઈ ઈન્ડિયન્સ 241 રનના લક્ષ્યનો પીછો કરી રહી છે. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન ક્રીઝ પર છે. આરસીબી માટે જેકબ ડફી પહેલી ઓવર ફેંકી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સે 241 રનનો લક્ષ્યાંક આપ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા. ફિલ સોલ્ટે 78 રન બનાવ્યા, જ્યારે રજત પાટીદારે 53 રન બનાવ્યા. વિરાટ કોહલીએ પણ 50 રન બનાવ્યા. ટિમ ડેવિડ 34 રન બનાવી અણનમ રહ્યા.
