શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (17:49 IST)

Whatsapp પર કોઈને પણ કરી શકો છો ટ્રેક, જાણો આ Whatsappના કામના ટ્રીક્સ

વ્હાટસએપથી કોઈને કેવી રીતે ટ્રેક કરી શકાય છે કે એ તેમના ફોનમાં શું કરી રહ્યો છે. તે સિવાય અમે તમને બીજા પણ ટ્રીક્સ જણાવીશ તો આવો જાણી કેટલાક Whatsapp ટ્રીક્સ - જાણો આ Whatsappના કામના ટ્રીક્સ 

વ્હાટસએપ પર મેસેજ મોકલનાર મિત્રની લોકેશન 
વ્હાટસએપ પર કોઈ મિત્રની લોકેશન જાણવું એક મુશ્કેલ કામ છે. પણ જો લોકેશન જાણવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા ફોનમાં Mspy App ડાઉનલોડ કરવું. તે તમને પ્લે સ્ટોર પર નહી મલશે. તેને તમે www.mspy.comથી ડાઉનલોડ કરી શકો છો. 
હવે જે મિત્રનો લોકેશ ટ્રેક કરવા ઈચ્છો છો તો તેના ફોનમાં આ એપને ચુપકેથી નાખી દો અને તેના આઈકનને હાઈડ કરી નાખો. તેનાથી તમે વ્હાટસએપ, ઈંટરનેંટ હિસ્ટ્રી, ટ્વિટર, ગૂગલ, ઈંસ્ટાગ્રામ્ પર નજર રાખી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારા હાથમાં તમારા મિત્રના ફોન કંટ્રોલ હશે. આ એક પેડ એપ છે. 
whatsapp મેસેજ શેડ્યૂલ કરવું. 
જો તમે ઈચ્છો છો કે તમારા મિત્રના બર્થડે પર પોતે મેસેજ ચાલી જાય તો તેના માટે whatsapp scheduler App ડાઉનલોડ કરવું અને જે દિવસે wish કરવું છે તે દિવસ માટે બર્થ વિશ મેસેજ શેડયૂલ કરી નાખો. પછી તમારો મેસેજ પોતે સેંડ થઈ જશે. 
whatsapp પર આવેલા નકામા ફોટા ઑટોમેટિક ડીલીટ કરવું
ઘણી વાર એવું હોય છે કે વ્હાટસએપ પર એકજ ફોટા ઘણા ગ્રુપ અને મિત્ર મોકલી નાખે છે જેને ગેલેરીમાં જઈને એક -એક કરીને ડિલીટ કરવામાં પરેશાની હોય છે. તેથીએ તમે એક એપની મદદથી એક જેવા જોવાતા ફોટાને ઑટોમેટિક ડિલીટ કરી શકો છો. તેના માટે Galerie Doktor એપ ડાઉનલોડ કરવું પડશે
મેસેક મોકલનારને વગર જણાવી મેસેજ વાંચવું 
જો તમે ઈચ્છો છો કે તમે મિત્રને વગર જણાવી તેનો મેસેજ વાંચો તો તેના માટે તમારા ફોનને ફ્લાઈટ મોડમાં નાખી દો અને મેસેજ વાંચી લો. ત્યારબાદ ફ્લાઈટ મૉડ ઑન કરી નાખો. તેનાથી તમે વ્હાટસએપમાં મેસેજ રીડનો ઑપશન ઑન ઑફ કર્યા વગર તમે મેસેજ વાંચી શકો છો. અને મિત્રને ખબર પણ નહી પડશે.