રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (00:54 IST)

ચેતજો Wifi ઉપયોગ કરવાથી ચોરી થઈ શકે છે Smartphoneનો આખુ ડેટા આ રીતે રહો સેફ

Is Public WiFi Safe Smartphone Tricks: આજના સમયમાં ઈંટરનેટના વગર જીવનના વિશે વિચારવુ ડરામણો છે અમે સામાન્ય રીતે એવા રિચાર્જ પ્લાંસ ખરીદે છે જેમાં ડેટા શામેલ હોય છે પણ સારી સ્પીડ અને પૈસા બચાવવા માટે અમે વાઈ-ફાઈના ઉપયોગ કરી છે. જ્યાં એક બાજુ ઈંટરનેટ અમારા ઘણા કામ સરળ 
બનાવે છે તેમજ બીજી બાજુ ઈંટરનેટ જ સાઈબર ચોરીનો પણ કારણ છે. આજના સમયમાં વાઈ-ફાઈથી હેકર્સ તમારા સ્માર્ટફોનનો ડેટા ચોરાવી રહ્યા છે આવો જાણીએ આ કેવી 
 
રીતે થઈ રહ્યો છે અને તેનાથી બચવાના શુ ઉપાય છે. 
 
Wifi છે ખતરનાક- ઘણી જગ્યાઓ પર પબ્લિક વાઈફાઈ ઈંસ્ટૉલ કરાય છે જેને તમે વગર પાસવર્ડ વાપરી શકો છો તમને જણાવીએ કે આ પબ્લિક વાઈફાઈ હેકર્સ માટે ચોરી 
 
કરવાનો એક ખૂબ  સામાન્ય સાધન છે. 
 
હેકર્સનો મેન ઈન દ મિડલ અટૈક- હેકર્સ બે પ્રકારથી અટૈક કરી શકે છે. પ્રથમ ઉપાય મેન ઈન દ મિડલ (MITM) અટૈકથી જેમાં યુઝર્સને ઠગી અને તેમના ડેટા ચોરાવવા માટે હેકર્સ આ ખતરનાક થર્ફ પાર્ટી ઈંટ્ર્સેપ્ટનો ઉપયોગ કરે છે. 
 
ચોરી થઈ જાય છે જરૂરી ડેટા- જો તમે વિચારી રહ્યા છો કે આ પ્રકારના હેકર્સ તમારાથી શુ ચોરાવી શકે છે તો અમે તમને જણાવીએ કે આ પ્રકારના સાઈબર અટૈક્સથી હેકર્સ તમારું સરનામું, તમારા ફોટા અને વીડિયોઝ અને તમારા બેંક ડિટેલ્સ જેવી જરૂરી જાણકારી ચોરાવી શકે છે. 
 
બચવા માટે શું કરવું - જો તમે આ પ્રકારના અટૈક્સથી પોતાને સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો તમને વીપીએન એટલે કે વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવુ જોઈએ. આ પબ્લિક નેટવર્ક પર પણ પ્રાઈવેટ નેટવર્કની સુવિધા આપશે અને યુઝર્સને સુરક્ષિત રીતે યુઝ કરવાની આઝાદી આપ