મોબાઈલ એપથી ખરીદી શકશો જનરલ ટીકિટ

Last Updated: શુક્રવાર, 15 જૂન 2018 (16:29 IST)
રેલ મુસાફરોને
નવી સુવિધા આપવા રેલ્વે દરરોજ નવી-નવી જાહેરાત કરી રહ્યું છે. હવે રેલ્વેએ સાધારણ શ્રેણીમાં સફર કરનાર યાત્રિઓની તરફ પણ તેમનો ધ્યાન નાખ્યું
છે.
રેલ્વે સામાન્ય મુસાફરોની સુવિધા માટે એક લોંચ કર્યું છે. આ એપની મદદથી લોકોને ટિકટ લેવા લાંબી લાઈનમાં નહી લાગવું પડશે.

ના નામથી લાંચ કરેલ આ એપ
રેલ્વે મુજબ રજિસ્ટ્રેશન કરાવવા માટે મુસાફરોને
સૌથી પહેલાં તેમનો મોબાઈલ નંબર, નામ, શહર ટ્રેલની ડિફૉલ્ટ બુકિંગ, શ્રેણી, ટિકિટનો પ્રકાર મુસાફરોની સંખ્યા અને વાર-વાર યાત્રા કરવાના માર્ગનો વિવરન આપવું પડશે. રજિસ્ટ્રેશન કરાવતા યાત્રીને જીરો બેલેંસનો રેલ વૉલેટ (R Vollet) અકાઉંટ પોતે ખુલી જશે. ખાસ વાત આ છે કે R Vollet બનાવવા માટે કોઈ શુલ્ક નહી આપવું. રેલ્વે એ જણાવ્યું કે R Volletને કોઈ પણ યૂટીએસ કાઉંટર કે વેબસાઈટના માધ્યમથી રીચાર્જ કરાવી શકાય છે.

મળશે માત્ર તે જ દિવસનો ટિકિટ
રેલ્વે એ કીધુંકે યાત્રીઓને માત્ર તે જ દિવસનો ટિકિટ મળશે. જે દિવસની તેને મુસાફરી કરવી છે. પ્રીબુકિંગમી સુવિધા આ એપ પર નહી મળશે. ટિકિટ કલેક્રટર દ્વારા ટિકિટ માંગતા મોબાઈલ એપ પર ટિકિટ જોવાવું ઑપ્શન પર જઈ ટિકિટ જોવાવી શકો છો.આ પણ વાંચો :