શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (17:53 IST)

શું તમારા પણ પ્રાઈવેટ વ્હાટસએપ ચેટ કોઈ બીજું વાંચી લે છે

જે રીતે આજકાલ મોબાઈલ રાખવું પ્રચલન છે તેનાથી વધારે જરૂરી થઈ ગયું છે તમારા સ્માર્ટફોનની સિક્યુરીટીની કાળજી રાખવી. દોડધામ ભર્યા જીવનમાં પણ લોકો એક બીજાની લાઈફમાં ઈંટરફેર કરતા જ રહે છે. પછી તમારા કોઈ પ્રિયની ચેટ હોય કે પછી કોઈની પણ ફોટા ગેલેરી. માત્ર જોવાનો અવસર મળે ........ 
 
બધાને આશા હોય છે કે મોબાઈલ કંપની તેની ગારંટી આપે કે તમારી જાણકારી માત્ર આપ સુધી જ સીમીત છે પણ એવું નથી હોતું. અત્યારે તમે કંપનીના ભરોસા તો નહી બેસી શકતા તો તેના માટે જરૂરી છે કે તમે પોતે એવું ઉકેલ કાઢી લો કે તમારું ડેટા સિક્યોર રહે. આવો તમને જણાવીએ છે તેનો એક સરસ વિકલ્પ 
 
જી ડેટા- સિક્યોર ચેટનો નામ એપ તમારા ચેટ કે ફોટા શેયરિંગની સુરક્ષા માટે ઘણા વિક્લ્પ આપે છે. જો તમે ઈચ્છો તો કોઈને ટાઈમ્ડ મેસેજ મોકલી શકો છો. જેટલો સમય તમે નક્કી કરો ત્યારબાદ મેસેજ પોતે ડિલીટ થઈ જાય છે. જે તમારું ચેટ છે તેને તમે એસડી કાર્ડ પર ચેટ હિસ્ટ્રીના રૂપમાં સેવ કરી શકો છો. 
 
ચેટને તમે સુરક્ષિત રાખવા માટે તમે તેના માટે પાસવર્ડ પણ નક્કી કરી શકો છો. આ બધા ફીચર એપના ફ્રી વર્જનમાં તમને મળશે. જો તમે આ એપના પ્રીમિયમ વર્જન લેવાના વિચારો છો તો તેમાં તમારા ચેટ માટે એક ફિલ્ટર બનાવ્યુ છે. તેનાથી તમારા જે પણ ઈમેજ કે વીડિયો થશે તેને સ્કેન કરી શકાય છે. 
 
તમે તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.  ત્યારબાદ તમે થોડ દિવસ સુધી તેના ફ્રી વર્જનને ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમે જરૂરિયાત હોય તો તમે તેને વર્ષભર માટે ખરીદી પણ શકો છો. તમને જણાવીએ કે આ રીતનો જ સ્નેપચેટ એપ પોતે ડીલીટ થનાર મેસેજને લઈને વિવાદમાં ફંસી ગયા છે.