સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (10:16 IST)

Internet down: જોમેટો Amazon, Disney Hotstar સાથે ઘણા એપ થોડીવાર માટે થયુ ઠપ

Internet down: ગુરૂવારે રાત્રે અમેજોન  (Amazon), મિંટ્રા (Myntra), જોમેટો (Zomato), ડિજ્ની પ્લ્સ હૉટ્સ્ટાર (Disney+Hotstar) સાથે ઘણા ઈંટરનેટ આધારિત એપ 
 
સેવાઓ થોડા સમય માટે ડાઉન થઈ ગઈ. સાથે જ દુનિયાભરના યૂજર્સને આ એપ્સના ઉપયોગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયુ. જણાવી રહ્યુ છે કે આવુ અકામાઈ વેબ ઈંફ્રાસ્ટ્રકચરના કારણે થયુ. Paytm 
 
જેવા પેમેંટ એપને ખોલવામા& મુશ્કેલીઓનો સામનો કરવુ પડ્યુ છે. 
 
પણ આશરે 40 મિનિટ પછી મુશ્કેલીઓને દૂર કરી લીધુ છે અને બધ એપ્સ ઠીકથી કામ કરવા લાગ્યા 
 
ખબર પડે કે Zomato ના ફાઉંડર દીપિંદર ગોયલએ ટ્વીટથી તેની જાણકારી આપી હતી. કે ઈંટરનેટ ક્રાઈસિસના કારણે તેનો એપ ઠીકથી કામ નથી કરી રહ્યુ છે. 
 
કંપનીના ફાઉંડર દીપિંદરએ ટ્વીટ કર્યુ, "Akami outageના કારણે અમારો એપ ડાઉન છે. અમારી ટીમ કામ કરી રહી છે જેથી બધા ઑર્ડર જલ્દીથી જલ્દી ડિલીવર કરી શકાય. 
 
Akami તેનો અર્થ એ કે ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કોઈ સમસ્યા છે. ગોયલે કહ્યું, “અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ સમસ્યા છેલ્લા 30 મિનિટથી ચાલુ છે.
 
પણ ઘણા ઈંટરનેટ યૂજર્સને આ પરેશાની આવી રહી છે.