સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (19:01 IST)

ફોનને Lock કરીને ભૂલી ગયા છો પાસવર્ડ? આ રીતે કરી શકશો અનલૉક

અમારો સ્માર્ટફોન જીવનનો મુખ્ય ભાગ બની ગયુ છે. તેમાથી અમારી બધી પર્સનલ ડીટેલ્સ, ફોટા, ચેટ કે પર્સનલ જાણકારી તેમાં હોય છે. તેથી મોટાભાગે લોકો સ્માર્ટફોનમાં પાસવર્ડ કે પેટર્ન લૉક લગાવીને રાક્ગે 
છે પણ ઘણી વાર આવી સ્થિતિ આવી જાય છે  જ્યારે અમે ફોનનો Password/Pattern ભૂલી જાઓ છો. વાર વાર પાસવર્ડ પર પણ ફોન નહી ખુલે છે.આવી સ્થિતિમાં વ્યક્તિ સમજી નહી શકતો કે હવે 
 
શું કરવુ છે. 
 
ફોનનો લૉક પેટર્ન ભૂલી જતા પર કોઈ પણ પરેશાન થઈ જશે. સામાન્ય રીતે તેને ઠીક કરાવવા માટે લોકો મોબાઈલ શૉપ કે સ્ટૉર પર પહોંચી જાય છે. લોકો પૈસા આપીને ફોનને અનલૉક કરાવે છે. પણ આજે 
 
અમે તમને જે રીતે જણાવી રહ્યા છે. તેના માટે ક્યાં પણ જવાની જરૂર નથી તમે ઘરે બેસીને જ ફોન અનલૉક કરી શકશો. ( નોંધ- આ રીતથી ફોન અનલૉક તો થઈ જશે પણ ફોનનો આખુ ડેટા ડિલીટ થઈ જશે) 
 
Google device manager આવી શકે છે કામ 
તેના માટે જરૂરી છે કે ફોનમાં ઈંટરનેટ ચાલી રહ્યુ હોય ગૂગલ અકાઉંટ લૉગિન હોય અને GPS પણ ઓપન હોય સાથે જ થઈ શકે છે કે આ રીત તમારા ફોન માટે કામ ન કરીએ. 
સ્ટેપ 1 - કોઈ બીજા ફોન કે કંપ્યૂટરથી google.com/android/devicemanager પર જવું. 
સ્ટેપ 2 - તમારો Google અકાઉંટમાં સાઈન ઈન કરો. 
સ્ટેપ 3 - તે ફોનને સિલેક્ટ કરો જેને તમે અનલૉક કરવા ઈચ્છો છો. 
સ્ટેપ 4 - લૉક ઑપ્શન પસંદ કરો. તમારો નવુ પાસવર્ડ ટાઈપ  કરો. 
સ્ટેપ 5 - હવે તમારા ફોનની સ્ક્રીન પર પાસવર્ડ પૂછાશે. નવુ પાસવર્ડ નાખવાથી ફોન અનલૉક થઈ જશે. 
 
Android યૂજર આ રીતે કરવું  factory resetting
જ્યારે કોઈ રીત કામ ન કરે તો અંતિમ રીત ફોનને રીસેટ કરવાનો રહી જાય છે. તમે ફોનને લૉક રહેતા જ તેને ફેક્ટ્રી રિસેટ કરી શકો છો. 
સ્ટેપ 1 -  તમારો ફોન સ્વિચ ઑફ કરો અને ઓછામાં ઓછા એક મિનિટ રાહ જોવી. 
સ્ટેપ 2 - હવે પાવર બટન અને વૉલ્યુમ બટનને એક સાથે દબાવીને રાખો. 
સ્ટેપ 3 - તેનાથી આ ફોન રિકવરી મોડમાં આવી જશે હવે Factory Reset ઑપ્શન પસંદ કરો. 
સ્ટેપ 4 - ફોનને પૂર્ણ રૂપે ક્લીન કરવા માટે Wipe Cache નો ઑપ્શન પસંદ કરો. 
સ્ટેપ 5 - એક મિનિટ પછી ફોનને ચાલૂ કરો. 
સ્ટેપ 6 - હવે તમે પાસવર્ડ નાખ્યા વહર જ તમારા ડિવાઈસને એક્સેસ કરી શકશો.