મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 5 એપ્રિલ 2018 (16:31 IST)

Jio યૂઝર્સ માટે ધમાકેદાર સમાચાર, FREEમાં મુંબઈમાં મળશે સપનાનુ ઘર અને જીતી શકે છે

ભારતીયોને દેશની સૌથી લોકપ્રિય ક્રિકેટ હરીફાઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હરીફાઈને વધુ મજેદાર બનાવવા માટે જિયો લાવ્યુ છે જિયો ક્રિકેટ પ્લે અલોન્ગ (Jio Cricket Play Along). Jioનો દાવો છે કે આ દુનિયાનો સૌથી મોટો લાઈવ મોબાઈલ ગેમ છે. જ્યા ભાગ લેનારાઓને

કરોડો રૂપિયા જીતવાની તક મળશે. 
 
આ ઉપરાંત દર્શક પોતાની જેવો પ્રથમ શો - જિયો ધન ધના ધન લાઈવ (Jio Dhan Dhana Dhan Live)નો આનંદ ઉઠાવી શકશે.  મતલબ ક્રિકેટમાં કોમેડીનો  તડકો. આ ગેમને રમીને Jio યૂઝર્સ મુંબઈમાં ઘર જીતી શકે છે. આ ઉપરાંત કરોડો રૂપિયા પણ જીતવાની તક મળશે.  બીજી બાજુ 25 કાર પણ ઈનામમાં મળી શકે છે. 
 
જિયો આ શો  MyJio એપ પર એક્સક્લૂસિવલી બતાવશે.  શો જિયો સિમ અને Jio સિમ વગરના ગ્રાહકોને બંનેને મફતમાં મળી જશે.  7 એપ્રિલ 2018ના રોજ 7.30 વાગ્યે લાઈવ એપિસોડ સાથે શરૂઆત થશે  દર શુક્રવાર શનિવાર અને રવિવારે લાઈવ એપિસોડ બતાવવામાં આવશે. 
ભારતના લોકપ્રિય કોમેડિયન, સુનીલ ગ્રોવર અને રમતના એંકર સમીર કોચર શો ને હોસ્ટ કરશે.  
 
દરેક એપિસોડમાં મેહમાનના રૂપમાં ક્રિકેટર્સ અને સેલિબ્રિટી હાજરી આપશે. સુનીલ અને સમીર એક સાથે અનેક લોકપ્રિય હાસ્ય અભિનેતા અને એંકર જેવા શિલ્પા શિંદે, અલી અસગર, સુગાંધા મિશ્રા, સુરેશ મેનન, પરેશ ગનાત્રા, શિવાની દાંડેકર અને અર્ચના વિજય સહિત ક્રિકેટના મહાન કપ્તાનોમાંથી એક કપિલ દેવ અને વીરેન્દ્ર સહેવાગ શોમાં ભાગ લેશે.   જિયો ધન ધના ધન લાઈવ  MyJio એપના યુઝર્સને એક અનોખી ઓફ ધ ફિલ્ડ અનુભવ કરાવશે. જેમા હાસ્ય સાથે ક્રિકેટ વિશેષજ્ઞ અને સેલિબ્રિટે મહેમાનોની સટીક ટિપ્પણીયો અને વિશ્લેષણનો સમાવેશ થશે.   
 
કરોડો જીતવાની તક 
 
આ ક્રિકેટ સીઝન ફક્ત જોવા માટે જ નથી. લાફ પ્લે એંડ વિન મતલબ હસો રમો અને જીતો. રમતમાં હાર જીત તો ચાલતી રહે છે. પણ જિયો ઈચ્છે છે કે જિયો પ્લે અલોંગ જે પણ રમે જીતવા માટે રમે.  અને જીતનારાને એટલા જ જોરદાર ઈનામ મળશે કે તમે હેરાન થઈ જશો. 
 
જિયો ક્રિકેટ સીઝન પેક 
 
જિયો એક ક્રિકેટ સીઝ્ન પેક રજુ કરી રહ્યુ છે. જેને ક્રિકેટના દિવાના પોતાના મોબાઈલ પર પસંદગીની લાઈવ મેચ જોઈ શકશે. આ 51 દિવસ દરમિયાન લગભગ દરેક લાઈવ મેચને સ્ટ્રીમ કરવાની તાકત ધરાવે છે. આ પેકમાં ફક્ત 251 રૂપિયામાં 102 જીબી ડેટા આપવામાં આવશે.  આ કોઈપણ નેટવર્ક દ્વારા રજુ પોતાની પ્રકારનો પ્રથમ ક્રિકેટ પેક છે. જે વીડિયો માટે બનાવ્યો છે.  તેનાથી લાખો ક્રિકેટ પ્રેમી જ્યારે ધારે ત્યારે પોતાની પસંદની મેચ લાઈવ જોઈ શકે છે. 
 
જિયો ધન ધના ધન જોવા માટે તમારે ફક્ત આ કરવુ પડશે 
 
1. ડાઉનલોડ MyJio App
2. પ્લે બટન દબાવો