રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 13 મે 2019 (14:36 IST)

જિયોએ આપ્યું મોટી ભેંટ, ગ્રાહકોને ફ્રીમાં 1 વર્ષ માટે મળશે પ્રાઈમ મેંબરશિપ

રિલાંયસ જિયો દરેક કેટલાક મહીના તેમના ગ્રાહકોને સરપ્રાઈજ આપતુ રહે છે. જેમ કે તમે બધા લોકો જાણો છો કે જિયો સેલિબ્રેશન ઑફર માટે તમારા ગ્રાહકોને ઘણી વાર 8-10 જીબી ડેટા ફ્રીમાં આપે છે. તેમજ આ વખતે જિયોએ એક વાર ફરીથી તેમના ગ્રાહકોને સરપ્રાઈજ ગિફ્ટ આપ્યું છે જેનો લાભ તમને 1 વર્ષ સુધી મળશે. આવો જાણીએ છે. 
 
તમને યાદ હશે કે રિલાંયસ જિયોએ શરૂઆતી સમયમાં પ્રાઈમ મેંબરશિપની જાહેરાત કરી હતી. પ્રાઈમ મેંમ્બરશિપથી ગ્રાહકોને એક વર્ષ માટે જિયો એપ્સના ફ્રી સબ્ક્રિપ્શન મળે છે. હવે કંપની તેમના ગ્રાહકોની પ્રાઈમ મેંમ્બરશિપ ફ્રીમાં 1 વર્ષ માટે વધારી નાખી છે. 
 
એવા ગ્રાહકોને 99 રૂપિયાનો ફાયદો થયું છે અને હવે  1 વર્ષ સુધે જિયોના ગ્રાહકોને જિયો એપ્સના ફ્રી એક્સેસ મળતું રહેશે. હવે સવાલ આ છે કે તમારા જિયો નંબરની પ્રાઈમ મેંમ્બરશિપ રિન્યૂ થઈ છે કે નહી કેવી રીતે ખબર પડશે. આવો જાણીએ છે. 
 
જો તમારા ફોનમાં માય જિયો એપ છે તો ઠીક છે અને જો નહી તો તમે માય જિયો એપને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ એપને ઓપન કરવું.  એપમા તમારા ડાબી બાજુ નીચી તમને પ્લાન જોવાશે. પ્લાનની કીમરના નીચે વ્યૂ ડીટેલ પર કિલ્ક કરો. 
 
ત્યારબાદ જે મેન્યૂમા જોવાશે તેમાં તમને જિયો પ્રાઈમ મેંમ્બરશિપનો વિક્લ્પ જોવાશે. અહીંથી ખબર પડશે કે તમારી પ્રાઈમ મેમ્બરશિપ રિન્યૂ થઈ છે કે નહી. જણાવીએ કે જિયો પ્રાઈમ મેંમ્બરશિપને તમારા રિન્યૂ થવું માત્ર ગ્રાહકો માટે છે. નવા ગ્રાહકોને અત્યારે પણ પ્રાઈમ મેંમ્બરશિપ માટે 99 રૂપિયાના ભુગતાન કરવું પડશે.