મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (11:54 IST)

જિયો યૂજર્સ માટે ખુશખબરી, 299 ના રિચાર્જ પર મળશે 10 હજારનો ફાયદઓ

jio new offer news in gujarati
દેશમાં ચૂંટણીની સાથે આઈપીએલ  (IPL) ના સીજન ચાલી રહ્યું છે. તેને ધ્યાનમા રાખી રિલાંયસ જિયો વિવો સ્માર્ટફોનની સાથે મોટું ઑફર લઈને આવ્યું છે. રિલાયંસ જિયો ચાઈનીજ સ્માર્ટફોન Vivo એ  Vivo V15 અને V15 Pro ગ્રાહકોબે ડિસ્કાઉંટ ઑફર અને ઘણા ફાયદા આપી રહ્યા છે. બન્ને મળીને "જિયો વીવો કૈકેટ ઑફર" પેશ કર્યુ છે. 
 
"જિયો વીવો કૈકેટ ઑફર"માં જિયો ગ્રાહકોને 3.3 TB ડેટા મળશે. Vivo એ  Vivo V15 અને V15 Pro મોબાઈલ રિલાંયસ જિયોની સાથે ખરીદવા પર કસ્ટમર્સને 10,000 રૂપિયા સુધીના ફાયદા મળી રહ્યા છે. ઑફરમાં ગ્રાહકોને દર મહીને 299 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના જિયોની સાથે રિચાર્જ કરવું પડશે અને તેન બદલે અનલિમિટેડ લોકલ, નેશનલ કૉલ્સ, એમએમએસ અને હાઈ સ્પીડ 3GB ડેટા મળશે. 
 
આ પ્લાન 28 દિવસો સુધી રહેશે. ઑફરમા ગ્રાહકોને 150 રૂપિયાના એક એક 40 ડિસ્કાઉંટ વાઉર્ચ મળશે એટલે કે ગ્રાહકોને આશરે 6000 રૂપિયાનો કેશબેક મળશે. કસ્ટમર આ વાઉચર્સનો ઉપયોગ આવતા 299 રૂપિયાના રિચાર્જમાં કરી શકશે. તો તેને આવતા રિચાર્જ પર 50 ટકાના ડિસ્કાઉંટ મળશે. એટલેક કસ્ટમને આશરે 149 રૂપિયા મળશે. તે સિવાય એડિશન 4000 રૂપિયાના પણ વાઉચર મળશે.