વોડાફોન માત્ર 8 રૂપિયામાં આપી રહી છે 4 જી ઈંટરનેટ

mobile
Last Modified શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:39 IST)
રિલાંયસ જિયોની ફ્રી સર્વિસ પછી તેનાથી ટક્કર લેવા માટે દેશની બધી ટેલીકૉમ કંપનીઓ એક થી વધીને એક સસ્તા ડેટા અને કૉલ પ્લાન લાંચ કરી રહી છે . આ રીતે રેસમાં શામેળ થઈ વોડાફોનને હવે એક નવું સસ્તો પ્લાન કાઢ્યું છે  . જેની કીમત માત્ર 8 રૂપિયા છે. કંપની તેમના સુપરનેટ સર્વિસ ને લૉંચ કર્યા. 
વોડાફન તેમના ઉપરોક્ત સર્કિલમાં 8 રૂપિયાની કીમતના એક 4 જી ડેટા પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30MB નો 4 જી ઈંટરનેટ ડેટ અપાયું રહ્યું છે . વોડાફોન યૂજર્સ માટે આ ખૂબ ફાયદાવાળા પ્લાન સિદ્ધ થઈ શકે છે. રિલાયંસ જિયોના 4G સર્વિસના અધિકારિક લૉંચ પછી હવે આ અત્યાર સુધીનો સૌથી સસ્તો વોડાફોન પ્લાન છે. 


આ પણ વાંચો :