મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (19:10 IST)

ઑનલાઈન કેંસિલ થશે કાઉંટરથી ખરીદેલ રેલ ટીકીટ, આઈઆરસીટીસીએ શરૂ કરી આ સુવિધા

રેલયાત્રીઓ માટે ખુશખબર હવે તમે રેલ્વેના કાઉંટરથી ખરીદેલ કોઈ પણ ટિકીટને ઑનલાઈન કેંસિલ કરાવી શકો છો. ઈંડિયન રેલ્વે કેટરિંગ એંડ ટૂરિજમ આ રીતે કરવું પડશે કેંસિલ રેલ યાત્રી તેમના કંફર્મ, વેટિંગ અને આરએસી ટિકિટને ઑનલાઈન કેંસિલ કરાવી શકે છે. પણ કંફર્મ ટિકિટ વાળાને ચાર્ટ બનતાના ચાર કલાક પહેલા અને  વેટિંગ અને આરએસી ટિકિટને 30 મિનિટ પહેલા કરવું પડશે. 
યાત્રીઓને આઈઆરસીટીસીની વેબસાઈટ પર લૉગિન કરવું પડશે. ત્યારબાદ તેને પોતાના પીએનાઅર અને ટ્રેન નંબર અને કેપ્ચા કોડ સબમિટ કરવું પડશે. 
 
ત્યારબ્બાદ તમને બધા નિયમ વાંચીને બૉક્સમાં કિલ્ક કરી સબમિટ બટન પ્રેસ કરવું પડશે. સબમિટ કરતા જ તમારી પાસે ઓટીપી આવશે. ઓટીપી ન આખ્યા પછી તમારી પાસે પીએનાઅર ડિટેલ્સ આવી જશે. તે પછી તમે ટિકિટ કેંસિલ કરાવી શકો છો. ટિકિટ કેંસિલ કર્યા પછી યાત્રીને રિફંડ થતી રાશિ પણ સ્ક્રીન પર જોવાશે. 
આ સુવિધા વેબસાઈટ પર યાત્રીને અત્યારે મળશે. 
કાઉંટરથી જઈને લેવું પડશે રિફંડ 
ટિકિટ કેંસિલ કર્યા પછી યાત્રીઓને કાઉંટરથી જઈને રિફંડ લેવો પડશે. તેના માટે યાત્રીઓ તેમનો ટિકિટ પણ લઈ જવું પડશે અને તેને પરત કરવો પડશે પણ આ સુવિધામાં એક શર્ત પણ છે. રેલ યાત્રીને ટિકિટ બુક કરતા સમયે તેમનો મોબાઈલ નંબર આપવું પડશે.