શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (16:19 IST)

whatsappમાં આવી રહ્યું છે સૌથી ખાસ ફીચર, તમે પણ કંપનીને કહેશો Thakyou

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વ્હાટસએપએ તેમના ગ્રાહકો માટે અત્યાર સુધીના સૌથી ખાસ ફીચર પેશ કર્યું છે. પણ વ્હાટસએપના આ ફીચરથી ઘણા યૂજર્સ ગુસ્સા પણ થઈ ગયા હશે. Whatsapp એ યૂજર્સની પ્રાઈવેસી માટે બીટા વર્જન પર એક ફીચર જારી કર્યું છે. વ્હાટસએપએ નવા બીટા વર્જનમાં પ્રોફાઈલ પિક્ચરને સેવ કરવાનો વિકલ્પ બંદ કરી નાખ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો નવા અપડેટ પછી હવે વ્હાટસએપ પર કોઈ પણ પ્રોફાઈલ પિક્ચરની ફોટા તેમના ફોનમાં સેવ કરી શકે છે. 
 
પ્રોફાઈલ પિક્ચરની સ્ક્રીનશોટ લઈ શકશો કે નહી 
 
આમ તો કંપનીએ તેની જાણકારી નહી આપી છે કે ફેસબુકની રીતે વ્હાટસએપમાં પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશૉટ બંદ કરી નાખ્યું છે કે નહી પણ ઘણા યૂજર્સના દાવો છે કે તાજેતરમાં સ્ક્રીન શૉટનો વિક્લ્પ મળી રહ્યું છે. પ્રોફાઈઅ પિક્ચર સેવિંગ ફીચરને હટાવવાનો અપડેટ વ્હાટસએપના 2.19.142 વર્જનમાં મળી રહ્યુ છે. તેમજ યૂજર્સને ગ્રુપ આઈકનને સેવ કરવામો વિક્લ્પ મળી રહ્યુ છે. પણ આ ફીચર કયારે ચાલૂ થશે તેની જાણકારી અત્યારે નહી મળી છે. આઈફોન માટે જારી થયું સ્ટીકર નોટિફિકેશન વ્હાટસએપના પાછલા મહીના જ આઈફોન માટે સ્ટીકર નોટિફીકેશનને બીટા વર્જન માટે જારી કર્યું હતું. ત્યારબાદ કંપની હવે બધા યૂજર્સ માટે તેનો અપડેટ જારી કરી નાખ્યું છે. આ ફીચરના આવ્યા પછી યૂજર્સ નોટિફીકેશનમાં જ સ્ટીકર વાળા મેસેજને જોઈ શકશે.