1 ફેબ્રુઆરીથી 75 લાખ સ્માર્ટફોનમાં કામ નહી કરશે Whatsapp
બધા સોશિયલ મીડિયા એપ્સની રીતે વ્હાટસએપ પણ સતત તેમના એપને અપડેટ કરે છે. વ્હાટસએપમાં કેટલાક નવા ફીચર્સ આવશે તો કેટલાક બંદ કરી નાખશે. નવા વર્ષમાં પણ વ્હાટસએપમાં ઘણા ફીચર્સ આવશે પણ દુનિયા ભરમાં આશરે 75 લાખ સ્માર્ટફોન યૂજર્સ તેમના ફોનમાં વ્હાટસએપ ઉપયોગ નહી કરી શકશે. આવો જાણીએ શા માટે
હકીહતમાં વ્હાટસએપ 1 ફ્રેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર તેમનો સપોર્ટ બંદ કરી રહ્યુ છે. તેથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન યૂજર્સને દરેક હાલતમાં 31 જાન્યુઆરી સુધી નવું સ્માર્ટફોન ખરીદવું પડશે.
1 ફેબ્રુઆરી 2020થી વ્હાટસએપ એંડાયડ વર્જન 2.3.7 વાળા સ્માર્ટફોન અને આઈઓએસ 7 વાળા આઈફોન પર વ્હાટસએપ કામ નહી કરશે. કંપનીએ કહ્યું છે જે તેને આ ફેસલાનો અસર વધારે યૂજર્સ પર નહી પડશે. કારણકે વધારેપણું યૂજર્સની પાસે નવા ફોન છે.
કંપનીએ કે સાક્ષીમાં કહ્યુ છે કે એંડ્રાયડના કિટકેટ એટલે કે 4.0.3 વર્જન કે તેનાથી ઉપરના વર્જન વાળા સ્માર્ટફોનમાં વ્હાટસએપનો સપોર્ટ મળશે. પણ તેનાથી નીએચે વાળા વર્જન વાળા સ્માર્ટફોન યૂજર વ્હાટસએપમો ઉપયોગ નહી કરી શકશે.
જણાવીએ કે તેનાથી પહેલા કંપનીએ નોકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017 બ્લેક્બેરી ઓએસ અને બ્લેકબેરી 10માં 31 ડિસેમ્બર 2017, નોકિયા એસ 40માં 31 ડિસેમ્બર પછી સપોર્ટ બંદ કરી નાખ્યુ છે.