ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : મંગળવાર, 8 ઑક્ટોબર 2024 (14:23 IST)

J&K Assembly Election Result 2024 Live: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો

jammu and kashmir
jammu and kashmir
J&K Assembly Election Result 2024 Live:  જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામો 2024 લાઇવ અપડેટ્સ: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 90 બેઠકો પર બહુમતી મેળવવા માટે, કોઈપણ પક્ષ અથવા જોડાણને 46 બેઠકોની જરૂર પડશે. રાજ્યપાલે 5 ધારાસભ્યોને નામાંકિત કર્યા છે. તેથી બહુમતનો આંકડો વધીને 48 થયો છે. કયા પક્ષને કેટલી બેઠકો મળી રહી છે, કોણ આગળ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી સંબંધિત દરેક ક્ષણની માહિતી વેબદુનિયા પર જુઓ....
 
 
કુલ બેઠકો: 90
બહુમતી: 46

પાર્ટી  આગળ/જીત 
 ભાજપ  20/9
કોંગ્રેસ + નેશનલ કોન્ફ્રેંસ 40/6
અન્ય  12/3