0
Maharashtra CM Oath Ceremony LIVE: ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બન્યા, શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા
ગુરુવાર,ડિસેમ્બર 5, 2024
0
1
કેન્દ્રીય પર્યવેક્ષક નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંતી વિજય રૂપાણીની હાજરીમાં બીજેપી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે.
1
2
મહારાષ્ટ્રમાં આવતીકાલનો દિવસ મહત્વનો છે. દેવેન્દ્ર ફડણવીસ સીએમના રૂપમાં તો બીજી બાજુ એકનાથ શિંદે અને અજીત પવાર ડિપ્ટી સીએમના રૂપમાં શપથ લેશે આ ત્રણ નેતા જ આવતીકાલે શપથ લેશે.
2
3
Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમનુ નામ નક્કી કરવામાં લાગનારા સમય પાછળ અનેક ફેક્ટર્સ છે. દેશની જીડીપીમાં મુંબઈની ભાગીદારીથી લઈને મહારાષ્ટ્રની રાજનીતિનુ ગણિત હોય કે પછી ત્યાથી જમાન થનારુ રાજનીતિક ફંડનો મુદ્દો હોય. મરાઠા રાજનીતિ હોય કે પછી મુંબઈના ...
3
4
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારમાં હવે સીએમ અને ડિપ્ટી સીએમ સાથે જ વિભાગોની વહેચણીને લઈને ખેચતાણ ચાલી રહી છે. એકનાથ શિંદે જ્યા ભાજપાની વાત મની ગયા છે તો બીજી બાજુ હવે અજીત પવાર જીદ પર અડી ગયા છે.
4
5
Maharashtra New CM:મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેમણે સામાન્ય માણસની જેમ કામ કર્યું છે, તેથી સામાન્ય માણસને લાગે છે કે તેઓ ફરીથી સત્તામાં આવે.
5
6
Maharashtra CM : એકનાથ શિંદે તેમના ગામ ગયા છે. હજુ સુધી, રાજ્યમાં મુખ્યમંત્રી પદ અને મંત્રીઓના પોર્ટફોલિયોને લઈને કોઈ સર્વસંમતિ સધાઈ નથી. આવી સ્થિતિમાં આવનારો સમય રસપ્રદ બની રહ્યો છે.
6
7
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને આવી જ હારનો સામનો કરવો પડ્યો હતો. આજે મલ્લિકાર્જુન ખડગેએ આ હારને લઈને મોટી વાત કહી છે.
7
8
મહારાષ્ટ્રના સીએમ ફેસને લઈને એકનાથ શિંદે પ્રેસ કૉન્ફ્રેંસ કરી રહ્યા છે. બની શકે છે કે આજે આ નક્કી થઈ જાય કે મહારાષ્ટ્રનો આગામી સીએમ કોણ હશે.
8
9
Who Will Be Maharashtra CM: મહારાષ્ટ્રમાં ભાજપા સૌથી મોટુ દળ બનીને ઉભરી છે. આ વખતે પાર્ટી રાજ્યમાં પોતાના નેતાને CM બનાવવા માંગે છે. આ માટે પૂર્વ CM એકાંથ શિંદેને રાજી કરવામાં આવી રહ્યા છે. હવે શિંદેએ ભાજપા સામે બે શરત મુકી છે.
9
10
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર કેદ્રીય મંત્રી અને આરપીઆઈ-આઠવલે અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યુ કે મહારાષ્ટ્ર વિવાદ જલ્દી ખતમ થવો જોઈએ. કારણ કે બીજેપી અલાકમાનનો નિર્ણય છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવા જોઈએ
10
11
Maharashtra Assembly Election 2024
Maharashtra Assembly Election 2024- મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી છે. મહારાષ્ટ્રની 14મી વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે મધરાતે 12 વાગ્યે પૂરો થશે.
11
12
Maharashtra 2 deputy CM Formula- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ 26 નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે.
12
13
Jharkhand Assembly Election Result 2024 Live: ઝારખંડ વિધાનસભાને 81 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 41 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
13
14
Maharashtra Assembly Election Result 2024 Live: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
14
15
: તાજેતરમાં, મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે કહ્યું હતું કે મારી સાથે ગડબડ કરવી મોંઘી પડી શકે છે. જેમણે મારી સાથે દગો કર્યો છે તેમને પાઠ ભણાવવો જરૂરી છે.
15
16
jharkhand chunav result
Why BJP Lose Jharkhand Election: ભાજપ સતત બીજી વખત ઝારખંડમાં સત્તાની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ 5 મોટા કારણો શા માટે પાર્ટી ચૂકી ગઈ?
16
17
Maharashtra Election Results: મહારાષ્ટ્રમાં BJP ગઠબંધનની પ્રચંડ જીત પાછળ તમામ કારણ રહ્યા છે પણ અહી અમે તમને 8 કારણો વિશે બતાવી રહ્ય છે જેમણે મહત્વની ભૂમિકા ભજવી
17
18
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શિવસેના-યૂબીટી સાંસદ સંજય રાઉતનુ મોટુ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે કંઈક તો ગડબડ છે. ઉલ્લેખનીય છે કે આ સમયે મહાયુતિ 215 સીટો પર આગળ ચાલી રહી છે તો બીજી બાજુ એમવીએ 61 સીટો પર આગળ છે.
18
19
Election Results 2024 Live Commentary - Maharashtra-Jharkhand Assembly Election Results 2024: ઝારખંડમાં મોટા ચહેરાઓમાંથી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે ચંપાઈ સોરેનની બેઠક પર કસોકસની લડાઈ દેખાઈ રહી છે.
19