Maharashtra Election Results મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ
Maharashtra Assembly Election Result 2024 Live: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
કુલ સીટો - 288 બહુમત માટે જરૂરી સીટો - 145
| પાર્ટી/ગઠબંધન | આગળ/જીત |
|---|---|
| મહાયુતિ (BJP+) | 236 |
| મહાવિકાસ અઘાડી (Congress+) | 48 |
| અન્ય | 04 |
