Jharkhand Election Result ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ
Jharkhand Assembly Election Result 2024 Live: ઝારખંડ વિધાનસભાને 81 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 41 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
કુલ સીટો - 81 બહુમત માટે જરૂરી સીટ - 42
| પાર્ટી/ગઠબંધન | આગળ/જીત |
|---|---|
| ઈંડિયા ગઠબંધન (Congress+) | 56 |
| એનડીએ (BJP+) | 24 |
| અન્ય | 01 |
