આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓ , સાંભળો એની કહાનીઓ

krishna
Last Updated: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:42 IST)

ઋક્ષરાજ જાંબંવંતની પુત્રી જામવતી શ્રીકૃષ્ણની પાંચવી રાણી છે. સ્યમંતક મણીને લઈને શ્રીકૃષ્ણ અને જામવંતના વચ્ચે યુદ્ધ થયા અને જામવંતએ જણ્યું જ્કે શ્રીકૃષ્ણ એમના આરાધ્ય શ્રીરામ છે. એ પછી જામવંતએ જામવતીના લ્ગ્ન શ્રીકૃષ્ણથી કરી દીધા. આ પણ વાંચો :