Happy Janmashtami 2024 Wishes - જન્માષ્ટમીની શુભેચ્છા આપતા 10 મેસેજ ફોટો સાથે કરો શેયર
Happy Krishna Janmashtami 2024 wishes & Quotes શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ શુભ અવસર પર લાખો કૃષ્ણ ભક્તો ઠાકુર જીના બાળ સ્વરૂપના દર્શન કરવા મંદિરે આવે છે. જન્માષ્ટમી ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કાન્હાનો જન્મ અહીં થયો હતો. જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણની જન્મજયંતિને ચિહ્નિત કરે છે, જે અનીતિ પર સદાચારની જીત અને પ્રેમ, ભક્તિ અને જ્ઞાનનો સંદેશ આપે છે. આ શુભ અવસર પર, તમારા પ્રિયજનોને વિશેષ શુભેચ્છાઓ મોકલવાનું ભૂલશો નહીં અને તેમને શ્રી કૃષ્ણના જન્મદિવસની શુભકામનાઓ આપો.
શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા
એક માત સ્વામી સખા હમારે
હે નાથ નારાયણ વાસુદેવા
જન્માષ્ટમીની શુભેચ્છા
2. નંઘ ઘેર આનંદભયો
જય કનૈયા લાલ કી
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી
Happy Janmashtami
3. પાંપણ નમે અને નમન થઈ જાય
માથુ નમે અને વંદન થઈ જાય
એવી નજર ક્યાથી લાવુ મારા કનૈયા
કે તમને યાદ કરુ અને દર્શન થઈ જાય
જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
4. આ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણ
તમારા ઘરે આવે અને
માખણ મિશ્રી સાથે બધા
દુખ અને કષ્ટ પણ લઈ જાય
Happy Janmashtami
5. ગોપાલ આશરો તારો છે
હે નંદલાલ આશરો તારો છે
તુ મારો છે હુ તારો છુ
મારો બીજો આશરો કોઈ નથી
Happy Janmashtami
ગોકુળ જેનુ ધામ
એવા શ્રી કૃષ્ણને
અમારા સૌના પ્રણામ
કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા
7. માખણ ચોરીને જેણે ખાધુ
બંસી વગાડીને જેણે નચાવ્યા
ખુશી મનાવો એના જન્મદિવસની
જેણે દુનિયાને પ્રેમનો રસ્તો બતાવ્યો
હેપી જન્માષ્ટમી
8. શ્રીકૃષ્ણ ના ડગલા તમારા ઘરે આવે
તમે ખુશીઓના દિવા પ્રગટાવો
પરેશાની તમારાથી દૂર રહે
કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
9. નટખટ કાનુડો આવ્યો દ્વાર
લઈને પોતાની વાંસળી સાથે
મોર મુકુટ માથા પર શોભે
અને આંખો કાજલની ધાર
હેપી જન્માષ્ટમીની શુભેચ્છા..
10 માખણની મટકી
ફુલોની બહાર,
મિશ્રીની મીઠાસ
મૈયાનો પ્રેમ અને લાડ
મુબારક તમને જન્માષ્ટમીનો તહેવાર
કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ