રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 8 એપ્રિલ 2022 (12:07 IST)

IISC Recruitment 2022 - ભારતીય વિજ્ઞાન સંસ્થામાં ભરતી

IISC Recruitment 2022 -ભારતીય વિજ્ઞાન સંસ્થામાં ભરતી (Indian Institute of Science) દ્વારા સિસ્ટમ

ઈંજીનીયર- I વરિષ્ઠ સિસ્ટમ ઈંજીનીયર-I અને વરિષ્ઠ સિસ્ટમ ઈજીનીયર II (System Engineer – I, Senior System Engineer – I, and Senior System Engineer – II) ની ડાયરેક્ટ ભરતી માટે નવીનતમ નોટિફિકેશન રજૂ કર્યા છે.  આખા ભારતમાં સરકારી નૌકરી 2022 મેળવવા માટે બધા ઈચ્છુક ઉમેદવાર  IISC Bharti રોજગાર સમાચારમાં ભાગ લઈ શકે છે.