શનિવાર, 1 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (15:17 IST)

India Post Office Bharti 2022- ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી

India Post Office Bharti 2022 ઉમેદવારો તેમના પોસ્ટલ સર્કલથી અરજી સબમિટ કરીને ભારતીય ટપાલ વિભાગમાં તેમની સેવા આપી શકે છે. ઈન્ડિયા પોસ્ટ જોબ્સ 2022 દ્વારા ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 22 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકે છે. બધા બેરોજગાર ઉમેદવારોને અરજી કરતા પહેલા ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર સૂચના તપાસવાની સૂચના આપવામાં આવે છે.
 
ભારતીય પોસ્ટ વિભાગમાં પોસ્ટમેનની 133 જગ્યાઓ માટે ભરતી
આ ઉપરાંત ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dopsportsrecruitment.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
22 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકે છે.
પોસ્ટલ આસિસ્ટેન્ટ/સોર્ટિંગ આસિસ્ટેન્ટ- 71
પોસ્ટમેન- 56
એમટીએસ- 6