સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 1 માર્ચ 2022 (13:37 IST)

Indian Navy Recruitment 2022: ઈંડિયન નેવીમાં એસએસસી ઑફીસરના પદ પર ભરતી પ્રક્રિયા શરૂ, કરો ચેક

Indian Navy Recruitment 2022: ઈંડિયન નેવી ( Indian Navy) એ એસએસસી ઑફીસર પદ  (SSC Officer posts)  પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ઈંડિયન નેવીએ આ પદો પર આવેદન કરવા માટે રજીસ્ટ્રેશન લિંક એક્ટિવ કરી નાખ્યુ છે. આ ભરતી અભિયાન હેઠણ ઈંડિયન નેવી કુળ 555 પદો પર ખાલી જગ્યાઓ ભરશે. તેથી ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આધિકારિક વેબસાઈટ  joinindiannavy.gov.in ના માધ્યમથી આવેદન કરી શકે છે.