1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (12:13 IST)

Talathi Bharti - તલાટી ભરતી 2022

Talathi Bharti
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તલાટી કમ મંત્રીની ભરતીમા ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. 

સોનેરી તક ગુજરાતના યુવાનો માટે ઘણા સમય પછી 12 ધોરણ પાસ માટે તલાટી ભરતી 2022
 
જગ્યાની કુલ સંખ્યા:- 3457
અરજી કરવાની અંતિમ તારીખ -  15/02/2022