સોમવાર, 5 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (09:43 IST)

કોર્ટમાં જૂનિયર કલાર્ક અને જૂનિયર ટાઈપિસ્ટ સાથે ઘણા પદો પર ભરતીઓ

job
ઓડિશામાં કંધમાલ જિલ્લા કોર્ટએ જૂનિયર કલાર્ક, જૂનિયર ટાઈપિસ્ટ સાથે ઘણા બીજા પદો માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. વેકેંસીની કુળ સંખ્યા 43 છે જેમાં જૂનિયર કલાર્કના, જૂનિયર ટાઈપિસ્ટના 8, 
સ્ટેનોગ્રાફર III ના 6 અને અમીનનો એક પદ છે. આવેદનની અંતિમ તારીખ 11 જૂન છે. 
ઉમ્રર સીમા 18-32 વર્ષ ઉમ્રની ગણના 11 જૂનથી કરાશે. 
આવેદન શુલ્ક-100 રૂપિયા એસસી, એસટી વરગને ફી થી છૂટ છે. 
 
પસંદગી 
લેખિત પરીક્ષા અને કંપ્યૂટર સાઈંસ ટેસ્ટ ( પ્રેક્ટિકલ) વાયવા વોક એગ્જામિનેશન 
ઈચ્છુક ઉમેદવાર તેમનો આવેદન પત્ર બધા જરૂરી દસ્તાવેજોની સાથે આ સરનામા પર મોકલી શકે છે. 
 
The Registrar, Civil Courts,
Kandhamal, Phulbani
PO/PS Phulbani
District Kandhamal
PIN - 762001.