SBI Clerk Recruitment 2021- સ્ટેટ બેંકમાં કલાર્કના 5237 પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા ચાલૂ જલ્દી કરો અપ્લાઈ sbi.co.in  
                                       
                  
				  				  
				   
                  				  SBI clerk Recruitment 2021- સ્ટેટ બેંક ઑફ ઈંડિયામાં કલાર્કના 5237 પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા ચાલૂ છે. એસબીઆઈની આ બંપર ભરતીની પ્રક્રિયા આવતા અઠવાડિયે બંદ થઈ જશે. એસબીઆઈમાં જૂનિયર એસોસિએટ, JA પદોની ભરતીમાં અત્યારે આવેદન માટે એક અઠવાડિયાનો અવસર છે. આ ભરતીમાં આવેદન કરવાના ઈચ્છુક ઉમેદવારા એસબીઆઈની વેબસાઈટ sbi.co.in પર જઈને આવેદન કરી શકે છે. આ ભરતી માટે એસબીઆઈએ 27 એપ્રિલ 2021ને આવેદન પ્રક્રિયા શરૂ કરી હતી અને આવેદનની અંતિમ તારીખ 17 મે 2021 છે. 
				  										
							
																							
									  
	એસબીઆઈ ભરતી 2021માં આવેદન માટે ઉમેદવારોને પએલા એસબીઆઈની વેબસાઈટ પર પોતે રજિસ્ટર્ડ કરાવવો પડશે. એસબીઆઈ ભરતી નોટિફિકેશનના મુજબ એક ઉમેદવાર એક જ રાજ્ય માટે આવેદન કરી શકે છે. ધ્યાન રાખો કે ઉમેદવાર જે રાજ્ય માટે આવેદન કરે તેણે તે રાજ્યની ભાષા લખવી અને બોલવો આવતી હોય. 
				  
	 
	આવેદનની મહત્વપૂર્ણ તારીખ 
	આવેદનની શરૂઆતી તારીખ 27 એપ્રિલ 2021 
	આવેદનની અંતિમ તારીખ 17 મે 2021 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	26 મે 2021ને પ્રી પરીક્ષા ટ્રેનિંગ કૉલ લેટર 
	પ્રારંભિક પરીક્ષા જૂન 2021 
	મુખ્ય પરીક્ષા 31 જુલાઈ 2021 
				  																		
											
									  
	 
	શૈક્ષણિક યોગ્યતા- માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય કે ઉચ્ચ્ક શિક્ષા સંસ્થાનથી કોઈ પણ વિષયમાં ગ્રેજુએશનની ડિગ્રી ફાઈનલ ઈયરના વિદ્યાર્થી પણ આવેદન કરી શકે છે. પણ આ નક્કી કરી લો કે ડિગ્રી 16 ઓગસ્ટ 2021ને કે તેનાથી પહેલા મેળવી લીધી હોય . 
				  																	
									  
	ઉમ્ર સીમા 20 વર્ષથી 28 વર્ષ