1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (10:25 IST)

Railway Recruitment- દક્ષિણ મધ્ય રેલ્વેમાં પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી

Railway Recruitment
દક્ષિણ મધ્ય રેલ્વેમાં પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક ઉમેદવારની આધિકારિક સાઈટ્ના માધ્યમથી આવેદન કરી શકે છે. આ પદો માટે આવેદન કરવાની અંતિમ તિથિ 15 મે 2021 છે. આ ભરતી અંતર્ગત 40 પદો પર ભરતી કરાશે/ 
 
ઉમેદવાર આજે જ આવેદન કરી શકે છે. આવેઅન કર્યા પછી ઈંટરવ્યૂહ થશે. પાત્રતા, ખાલી પદ અને બીજા જાણકારી નીચે વાંચો 
આ પદો પર થશે ભરતી 
નર્સિંગ સુપરિટેંડેટ -16 
લેબ અસિસ્ટેંટ -4 
હોસ્પીટલ અસિસ્ટેં -20 
શૈક્ષણિક યોગ્યતા 
નર્સિંગ સુપર્રિટેંડેંટ - ઉમેદવારએ ઈંડિયન નર્સિંગ કાઉંસિલ કે બીએસસી દ્વારા માન્યતા પ્રાપ્ત નર્સિંગ શાળા કે બીજા સંસ્થાનથી નજરલ નર્સિંગ કે મિડવાઈફરીમાં 3 વર્ષનો કોર્સ કર્યો હોવો જોઈએ અને ઉમ્ર 20 વર્ષથી વધારે હોવી જોઈએ. 
લેબ અસિસ્ટેંટ - ઉમેદવારની પાસે મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીમાં ડિપ્લોમા હોવો જોઈએ અને ઉમ્ર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. 
હોસ્પીટલ અસીસ્ટેંત- ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ/સંસ્થાનથી 10મા પાસ અને આઈટીઆઈ હોવો જોઈએ અને ઉમ્ર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. હોસ્પીટલ અસિસ્ટેંટ પદ માટે આવેદન કરનાર ઉમેદવારને ઓછામાં  ઓછા 20 બેડ ઈંડોર સુવિધાવાળા હોસ્પીટલમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. પસંદગીના ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.