શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (10:23 IST)

ISRO-LPSC માં 10મા પાસ ડ્રાઈવર અને ફાયરમેનના પદો પર ભરતી 24 ઓગસ્ટથી કરવુ આવેદન

ISRO-LPSC Recruitment 2021 : ઈસરો લિક્વિડ પ્રોપુલ્શન સેંટર (LPSC) માં 10મા પાસ ડ્રાઈવર, ફાયરમેન, કુક અને કેટરિંગ અટેંડેટના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેના માટે ઑનલાઈન આવેદન 24 ઑગસ્ટ 2021 થી શરૂ થશે. ઈસરોએ ભારે વાહન મોટર (HMV) ડ્રાઈવર કુક અને ફાયરમેનના પદો પર યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ઈચ્છુક ઉમેદવારોથી આવેદન આમંત્રિત કર્યા છે. ધ્યાન રાખવુ કે આવેદનની અંતિમ તારીખ 6 સેપ્ટેમ્બર નક્કી કરી છે. 
 
ઇસરો એલપીએસસી ભરતી સૂચના અનુસાર, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવર, કુક, એટેન્ડન્ટ અને ફાયરમેનની કુલ 8 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો 24 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2021
 
તમે LPSC વેબસાઇટ lpsc.gov.in પર જઈને અરજી કરી શકશો.
ISRO LPSC ભરતી 2021 ખાલી જગ્યા વિગતો:
 
હેવી મોટર વ્હીકલ ડ્રાઈવર - 2 પોસ્ટ.
કૂક - 01 પોસ્ટ.
કેટરિંગ એટેન્ડન્ટ -01 પોસ્ટ.
ફાયરમેન - 2 પોસ્ટ્સ.
શૈક્ષણિક લાયકાત - SSLC અથવા 10 પાસ.
ઉંમર મર્યાદા:- 6 સપ્ટેમ્બરના રોજ ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ માટે મહત્તમ વય 25 વર્ષ અને અન્ય પોસ્ટ્સ માટે 35 વર્ષ હોવી જોઈએ.