શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (12:41 IST)

Apprentice at rrc western Railway - ધો.12 પાસ માટે એપ્રેન્ટિસ ની તક

rrc railway recruitment 2022 posts of apprentice at rrc wrstern Railway- આ ભરતી પ્રક્રિયા દ્વારા એપ્રેન્ટિસની કુલ 3612 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 
 
આ પદો માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 28 મે 2022થી શરૂ થશે. ઉમેદવારો 27 જૂન, 2022 સુધી rrc-wr.com સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા એપ્રેન્ટિસની કુલ 3612 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે.