રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 31 મે 2019 (16:42 IST)

SBI માં થશે 8000થી વધુ ભરતીયો, જલ્દી કરો એપ્લાય

ભારતીય સ્ટેટ બેંકે કલર્કના 8904 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવાઈ છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતા મુજબ એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. 
 
અરજી કરવાની અંતિમ તારીખ - આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 3 મે 2019 છે. 
 
આયુ સીમા 
 
ઉમેદવારની આયુ 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 
 
પસંદગી પ્રક્રિયા 
 
ઉમેદવારની પસંદગી - ઉમેદવારની પસંદગી પરીક્ષા મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - 11,765-31,450 
 
આ રીતે કરો અરજી -  ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ ibpsonline.ibps.in પર જઈને 3 મે સુધી એપ્લાય કરી શકે છે