પોતાના પતિને લઢતા એક હીરોઈન બોલી - તમે સ્ટુડિયોમાં જઈને એવુ કેમ કહ્યુ કે હું તમારી પત્ની છુ ? હવે બધાને ખબર પડી ગઈ કે હુ પરણેલી છુ . હવે મારા કેરિયરનુ શું ? પતિએ ગભરાતા કહ્યુ - લોકોને ખબર પડશે કે તુ પરણેલી છે તો શુ ફરક પડશે " પત્ની બોલી - ખબર પડશે નહી પડી ગઈ છે, આ ખબર પડ્યા પછી તો હીરોએ લવસીનમાં એક પણ ભૂલ નથી કરી.