મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:00 IST)

દશેરાના દિવસે કરો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના આ ઉપાય , માતાની કૃપા મળશે

માં શક્તિની આરાધના કરતા માટે દુર્ગા સપ્તશતિ ના પાઠ કરવું અનિવાર્ય છે. સમયની કમીના કારણે દુર્ગા સપ્તશતિના આખું પાઠ કોઈ નહી કરી શકતા. આથી તમે જો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના પાઠ કરો તો નક્કી જ તમારી ભૌતિક ,  દૈહિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી થશે. સાથે તમારા માટે કેવું રહેશે આ અઠવાડિયું શું કહે છે તમારા ભાગ્ય , 

સાપ્તાહિક રાશિફળ 
 
મેષ (ચ,લ,ઈ) : સાપ્તાહિક રાશિફળ 
આઠમો ચંદ્રમા અને જયેષ્ઠા નક્ષત્ર બપોર સુધી માનસિક તનાવ આપશે. પછી અનૂકૂળતા આવી જશે. વ્યવહારમાં લાગણી જણાવવાની કોશિશ કરો . રૂકેલા કાર્યમાં ગતિ આવશે. વ્યાપારી વર્ગને સોમ  , મંગળ સુધી લાભની સ્તિથિ છે. મહિલાઓ મંગળવારથી શુક્રવાર સુધી પ્રગતિના અનુભવ કરશે. છાત્ર સફળ થશે. 
 
શુભ રંગ - સફેદ કે લીલો 
શુભ અંક- 5,7
દિશા- પૂર્વ દક્ષિણ 
અનૂકૂળ સલાહ- સમયને જોતા નિર્ણય લેવું યોગ્ય રહેશે. 
 
મેષ રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય આ રાશિવાળાને મંગળ પ્રધાન હોય છે. એમાં ક્રોધ વધારે હોય છે. એને દુર્ગા  સપ્તશતિના પ્રથમ અધ્યાયના પાઠ કત કરવું જોઈએ. 
વૃષભ (બ,વ,ઉ,ઈ ) 
 
કાર્યમાં પ્રગતિના સમય બનેલા છે. જરૂરી કામઆ સમયે કરો. મંગળવાર સુધી અનૂકૂળતા છે. વ્યાપારી વર્ગને વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થશે. જિવેશના વ્યવહાર લાભદાયક થશે. મહિલાવર્ગને એમના વ્યવસાયમાં મિત્રગણના સહાર લેવું પડશે. અકાઉટેંસીથી સંકળાયેલા છાત્રને નવા અવસરની પ્રાપ્તિ થશે. 
 
શુભ રંગ - ગુલાબી કે પીળા 
શુભ અંક- 2,6
દિશા- પશ્ચિમ , મધ્ય ઉત્તર 
અનૂકૂળ સલાહ- કાર્યના વિસ્તાર માટે બજારનીતિ પર ધ્યાન આપો. 
 
વૃષભ રાશિવાળા માટે દુર્ગાસપતશતિના ઉપાય શુક્ર ગ્રહની પ્રધાનતા થવાથી વૃષ રાશિવાળા ખૂબ ભાવુક હોય છે. એને કોઈ પણ ઈમોશનલ કરી કાઈ પર કરાવી શકે છે. વૃષ રાશિવાળા માટે દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયાના પાઠ કરવા જોઈએ. 
 
મિથુન (ક,છ,ઘ) :
વિપરીત પરિસ્થિયા મુશ્કેલી ઉભી કરશે. વ્યવહારમાં ચિણીયાપણું આવશે. સોમવારથી પરિસ્થિઓ અનૂકૂળ રહેશે. ત્યાત સુધી ધ્યાન રાખો. વ્યાપરિયો માટે બુધ ગુરૂમાં સકારાત્મક  સૌદા આવશે. કાર્પોરેટ બેંકિંગથી સંકળાયેલી મહિલાઓ માટે લાભની સ્થિતિ છે. વ્યાપાર અને વિત્ત પ્રબંધનના છાત્ર સફળ થશે. 
 
શુભ રંગ - જાંબળી , સફેદ 
શુભ અંક- 1, 4
દિશા- ઉત્તર , વાયવ્ય 
અનૂકૂળ સલાહ- પરિજનોના સાથ સરા સંબંધોને લાભાંવિત કરશે. 
 
મિથુન રાશિવાળા માટે દુર્ગાસપતશતિના ઉપાય : આ રાશિના માણસ બુધ ગ્રહના અસરમાં રહે છે. બુધના પ્રભાવથી એમની વાણીથી બીજા લોકો જલદી પ્રભાવિત થએ જાય છે. એને દુર્ગા સપ્તશતીના સાતમા અધ્યાયના પાઠ કરવું જોઈએ. 
કર્ક (ડ,હ) 
  
દુવિધાઓની સ્થિતિ બનશે. હા કે ના માં યોજના અટકી શકે છે. મંગળવારે ગ્રહોની અનૂકૂળતા સટીક નિર્ણય આપશે. વ્યાપારી વર્ગને બુધવારના દિવસે વિશેષ સહયોગ પ્રદાન કરશે. મહિલા વર્ગને કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવું પડશે. એનાલિટિકલ સેકટથી સંકળાયેલા છાત્ર સફળ થશે. વિદેશ યાત્રાના પણ યોગ છે. 
 
શુભ રંગ - વાદળી , ગ્રે 
શુભ અંક- 5, 9
દિશા- ઈશાન , મધ્યપૂર્વ 
અનૂકૂળ સલાહ- અવસરોને ભુલવાની કોશિશ કરો. 
 
 કર્ક રાશિવાળા માટે દુર્ગાસપતશતિના ઉપાય : કર્ક રાશિના માણસ  ચંદ્રમા પ્રધાન હોય છે . એના કારણે એ માનસિક રૂપથી ઉદ્દેલિત રહે ચે. એને દુર્ગા સમ્પ્તશીના પાંચમા  અધ્યાયના પાઠ કરવું જોઈએ. જેથી ભાગ્યના બંદ દ્વાર ખુલી જાય છે. 
 
સિંહ (મ,ટ)
પરિજનના માધ્યમથી આર્થિક પ્રગતિ થશે. દૂરના સંબંધીઓના માધ્યમથી સમ્પતિના લાભ મળશે અને મિત્રોના માધ્યમથી આશચર્યજ્જનક શુહ સમાચારની પણ પ્રાપ્ત 
 
થશે. વ્યાપારિઓને સ્વર્ણ વ્યવસાયથી ધનની પ્રાપ્ર્તિ થશેૢ મહિલાવર્ગ માટે પણ લાભ આપતું સમય છે. મેટલ ડિજાઈનિંગથી સંકળાયેલા છાત્ર સફળ થશે. 
 
શુભ રંગ - ભૂરો ,લાલ 
શુભ અંક- 3, 6
દિશા- પશ્ચિમ , નૈત્રૃત્ય 
અનૂકૂળ સલાહ- અવસર અને પ્રગતિને આગળ વધારવા લાભદાયક રહેશે. 
 
સિંહ રાશિવાળા માટે દુર્ગાસપતશતિના ઉપાય : સૂર્ય પ્રધાન થવાના કારણે તમે બીજા પર પ્રભાવ મૂકવામાં સફળ થાવ છો. પણ ઘણી વાર અનિશ્ચિતતાના શિકાર થઈ 
 
જાઓ છો. તમારા માટે દુર્ગાસપતશતિના ત્રીજા અધ્યાયના પાઠ કરવું જોઈએ 
કન્યા (પ,ઠ,ણ) : સાપ્તાહિક રાશિફળ 
 પ્રયાસો મુજબ આગળ વધતા સફળતા પ્રાપ્ત કરો. સ્થિતિઓ લાભ આપશે . મિત્ર અને કનિષ્ઠના માધ્યમથી નવા મોડ મીલના પત્થર સિદ્ધ થશે. વ્યાપારિઓ માટે એજેંટોના માધ્યમથી લાભ થશે. બિજનેસ પ્રોસેસિંગથી સંકળાયેલી મહિલાઓ પોતાને અપડેટ કરશે અને લાભ પણ મેળવશે. અંતરરાષ્ટ્રીય વ્યાપારથી સંકળાયેલા 
 
શુભ રંગ - ગાજરી લાલ , ક્રીમ 
શુભ અંક- 6, 8
દિશા- આગ્નેય , મધ્ય દક્ષિણ 
અનૂકૂળ સલાહ- સીખવા પર જોર આપવું તમારી ટેવ બનાવો , લાભ મળશે. 
 
કન્યા રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - આ રાશિવાળાને બુધ પ્રધાન હોવાના કારણે વધારે બુદ્ધિમાન છે પરંતુ માત્ર નિર્ણય લેવાની ક્ષમતા તમારા ભાગ્યને દબાવે છે. એના માટે દુર્ગા  સપ્તશતિના દસમા અધ્યાયના પાઠ  કરવું જોઈએ. 
તુલા (ર,ત) સાપ્તાહિક રાશિફળ 
તહેવારોના મજા લેતા પોતાને પ્રસન્નચિત અનુભવશો. બહાર જવાનો મન પણ કરશે. નૌકરેયાતો લોકોને પદૌન્નતિના અવસર મળશે. વ્યાપારિઓ માટે અનૂકૂળ સમય છે. ચાંદી સંબંધિત વ્યાપારમાં લાભ થશે. મહિલાવર્ગ જે ઑઈલ રિફાઈનરીથી સંકળાયેલી છે , એને કાર્યમાં  વિસ્તાર થશે. છાત્ર સફળ થશે. 
 
શુભ રંગ - પીળા , લીલા 
શુભ અંક- 1, 4
દિશા- મધ્ય ઉત્તર , ઈશાન 
અનૂકૂળ સલાહ- સફળતાના ચક્રને આગળ વધારવા 
 
તુલા રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - શુક્ર પ્રધાન થવાથી તમારામાં કામ ભાવનાની પ્રબળતા રહેશે. એ ઓછા કરવા કરવ અને  શુક્ર ગ્રહના આનૂકૂળ પ્રભાવો મેળવવા માટે તુલા રાશિના લોકો દુર્ગા  સપ્તશતિના છઠ્ઠા અધ્યાયના પાઠ  કરવું જોઈએ. 
વૃશ્ચિક (ર,ત,ન ,ય ) સાપ્તાહિક રાશિફળ 
 
તમારી રાશિ પર ચંદ્રમાના ગોચર ચિંતા કરાવશે. બપોર પછી નિર્ણય ક્ષમતામાં તેજી અને સોમવારે કાર્યમાં લાભ થશે. મંગળવારે સંસ્થાઓ દ્વારા સમ્માનની સ્થિતિ બનશે. ઈલેક્ટોનિક વ્યવ્સાયથી સંકળાયેલી મહિલાઓને ધન લાભથી ઉત્સાહિત રહેશે. ઈલેક્ટ્રીઇઅકલ ઈણ્સ્તુમેંટથી સંકળાયેલા છાત્ર સફળ થશે. 
 
શુભ રંગ - વાદળી , નીંબૂ પીળા 
શુભ અંક- 3, 8
દિશા- પૂર્વ ઉત્તર 
અનૂકૂળ સલાહ- યોજનાગત પ્લાન મુજબ સમયસર કાર્ય કરવાની કોશિશ કરો. 
 
વૃશ્ચિક રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - મંગળ પ્રધાન પ્રધાન હોવાથી તમારા સ્વભાવ રૂખો અને ક્રોધી હોય છે. દુર્ગા  સપ્તશતિના આઠમા અધ્યાયના પાઠ  તમારા સ્વભાવને અનૂકૂળ બનાવી બંદ ભાગ્યના બારણા ખોલશે.  
 
ધન (ભ,ધ,ફ) : સાપ્તાહિક રાશિફળ 
 
બારમો ચંદ્રમા માનસિક કષ્ટ આપશે. બપોર પછી ઘનિષ્ઠ મિત્રથી મુલાકાત મનને પ્રસન્ન રાખશે. આથિક લાભના સંબંધે કોઈ યોજના બનશે. વ્યાપારિઓ માટે મંગળવાર લાભપ્રદ છે. મંડીના વ્યાપાર સફળ થઈ શકે છે. એકેડમી અને પ્રશાસનથી સંકળાયેલી મહિલાઓ લાભાવંતિ થશે. 
 
શુભ રંગ - ભૂરો , ગ્રે 
શુભ અંક- 4, 9
દિશા- પશ્ચિમ , નૈત્રૃત્ય 
અનૂકૂળ સલાહ- હાથમાં આવે લા અવસરોને જાણવી રાખવા બુદ્ધિમાની થશે. 
 
ધન રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - આ રાશિવાળા માણદ ગુરૂ ગ્રહથી પ્રભાવિત હોવાના કારણે એને દુર્ગા સપ્તશતિના અગિયારમો અધ્યાયના પાઠ  કરવાથી બધા કષ્ટ દૂર થશે. 
 

મકર (ખ,જ) :સાપ્તાહિક રાશિફળ 
 
કાર્યમા સફળતા મળશે. પરિજનોના સહયોગથી  ઉંચા અવસર મળશે. વ્યાપારિઓ માટે બીજા ક્ષેત્રોથી સંબંધિત વ્યાપારના નવા સોદા અને નિવેશની સ્થિતિ બનાવશે. મહિલાવર્ગ એમના કાર્ય ક્ષેત્રમાં વિષિષ્ટતા લાવશે. મેકેનિકલ અને ટેકનીકલ ઈંજીનીયરના છાત્રને અવસર મેળવી પ્રસન્ન થશે. 
 
શુભ રંગ - પરપલ , સફેદ 
શુભ અંક- 7, 8
દિશા- પશ્ચિમ ઉત્તર 
અનૂકૂળ સલાહ- યોજનાઓને તકનીકી પ્રબંધનથી જોડવાની કોશિશ કરો. 
 
મકર રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - શનિ પ્રધાન હોવાના કારણે ન્યાય માટે લડવા હમેશા તૈયાર રહે છે. આથી વિરોધીઓની સંખ્યા દિવસોસિવસ વધતી રહે છે. , એને દુર્ગા  સપ્તશતિના આઠમા અધ્યાયના પાઠ કરવા શનિથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. 
 

કુંભ (ગ,શ,સ) :સાપ્તાહિક રાશિફળ 
 
વિપરીત પરિસ્થિઓથી જીતશો. આત્મબલ વધશે. લોકો આગળ આવીને સહયોગ કરશે. વ્યાપારિઓ માટે સ્વક્ષેત્ર અને ભાગીદારિતા લાભની સ્થિતિ પ્રદાન કરશે. મહિલાવર્ગને ન્યાયિક સફળતા મળશે. હેવી ઈલેકટ્રોનિક ઈંજીનિયર અને ડ્રેસ ડિજાઈનિંગથી સકળાયેલા છાત્ર આગળ વધશે. 
 
શુભ રંગ - લીલો , કાળા 
શુભ અંક- 2, 7
દિશા- ઈશાન,  આગનેય 
અનૂકૂળ સલાહ- નીતિ અને યોજનાઓને સામાયોજિત કરી નિર્ણય લો. 
 
કુંભ રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય - શનિ પ્રભાવિત હોવાના કારણે કુંભ રાશિવાળાના ભાગ્ય હમેશા અહીં તહી હીંળોલા ભરે છે. દુર્ગા  સપ્તશતિના ચૌથા  અધ્યાયના પાઠ કરવાથી સુખ સમૃદ્ધિ મળશે. 


મીન (દ,ચ,ઝ,થ) :સાપ્તાહિક રાશિફળ 
 
મિશ્રિત પરિણામોથી મનમાં સ્થિરતાના ભાવ આવશે. સોમવારથી લાભની સ્થિતિ બનશે. એ પછી જરૂરી નિર્ણય લો. વ્યાપારિઓ માટે બુધવાર અને ગુરૂવારે શુભ રહેશે. વ્યાપારમાં પરિવર્તનના પ્રભાવ રહેશે. બાળ વિકાસ અને સાંખ્યિકી વિભાગથી સંકળાયેલી મહિલાઓ પદઉન્નતિ થશે. છાત્ર વર્ગને જોબ ઑફર થશે. 
 
શુભ રંગ - મરૂન , કાળા 
શુભ અંક- 3, 9
દિશા- મધ્યપૂર્વ , આગ્નેય 
અનૂકૂળ સલાહ- વિધિવત કાર્ય પ્રણાલીને લાગૂ કરવા લાભદાયક થશે. 
 
મીન રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય -ગુરૂ પ્રધાન હોવાના કારણે મીન રાશિવાળા આમતો દરેક સમસ્યાથી લડી લે છે પણ ભૌતિક અને સુખ સમૃદ્ધિથી દૂર રહે છે. દુર્ગા  સપ્તશતિના નવમા અધ્યાયના પાઠ કરવાથી ભૌતિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી થશે.