સપ્ટેમ્બર મહિનામાં વાહન ખરીદવાનુ શુભ મૂહુર્ત

shubh muhrat
Last Modified શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (13:48 IST)
જો આપ આ મહિને વાહન ખરીદવાનુ મન બનાવી રહ્યા છો તો મુહુર્ત જોઈને જ વાહન ખરીદજો.. મુહુર્ત જોવા માટે પંડિતજી પાસે જવાનો સમય ન હોય તો અહી અમે તમને જણાવી રહ્યા છે આ મહિનામાં વાહન ખરીદવાનો શુભ દિવસ સમય અને વાર.

રવિવાર, 02 20:49:19 29:59:22
સોમવાર, 03 સપ્ટેમ્બર 05:59:51 19:21:52
બુધવાર, 05 સપ્ટેમ્બર 17:14:46 30:00:51
ગુરૂવાર, 06 સપ્ટેમ્બર 06:01:20 12:17:08
બુધવાર, 12 સપ્ટેમ્બર 06:04:17 16:08:43
ગુરૂવાર, 13 સપ્ટેમ્બર 14:53:18 24:53:42
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 25:27:59 30:05:15
ગુરૂવાર, 20 સપ્ટેમ્બર 13:44:18 25:18:04
રવિવાર, 30 સપ્ટેમ્બર 06:13:15 30:13:15


આ પણ વાંચો :