શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (00:31 IST)

જાણો શું કહે છે તમારી રાશિ 28/05/2018

મેષ- કાર્યમાં અસફળતા મળશે. માન-પ્રતિષ્ઠાની હાનિ થશે. રાજદંડનો ભય હશે. જીવનસાથીનો સ્વાસ્થય ખરાબ રહેશે. પુત્ર સુખમાં કમી આવશે. લાટરી વગેરેથી હાનિ થશે. ગુપ્ત દુશ્મનોના કારણે કષ્ટ થશે. 
વૃષભ- જીવનસાથીના સ્વાસ્થયને લઈને માનસિક ચિંતા રહેશે. દાંપત્ય સુખમાં કમી આવશે.ધન હાનિ થશે. ગુપ્તરોગના કારણે કષ્ટ રહેશે. યાત્રામાં પરેશાની અને દુર્ઘટના થવાની શકયતા છે. ઘરથી દૂર પ્રવાસ કરવું પડશે. વ્યાપાર કે ગુજરાનમાં મુશ્કેલી આવશે. 
 
મિથુન- ધન લાભ થશે. દુશ્મન પરાજય થશે. ભૂમિ-ભવનથી લાભ થશે. વાહન સુખ મળશે. સ્વાસ્થય સારું રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. 
 
કર્ક- ખોટા નિર્ણયથી હાનિ થશે. ધન હાનિ થશે. યોજનાઓ અસફળ થશે. પુત્ર સુખમાં કમી આવશે. સ્ત્રી જાતિથી કષ્ટ થશે. વ્યાપારમાં હાનિ થશે. 
 
સિંહ - રોગ અને દુશ્મનોમાં વૃદ્ધિ થશે. સ્થાન પરિવર્તનના યોગ બનશે. રાજયની તરફ કષ્ટ થશે. 
 
કન્યા- સાહસ-પરાક્રમમાં વૃદ્ધિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. વાહન સુખ મળશે. અચળ સંપત્તિની પ્રાપ્તિ થશે. 
 
તુલા- પારિવારિક કલેશના વાતાવરણ રહેશે. ધન હાનિ થશે. સ્વજનથી વિવાદ થશે. અસફળતા મળશે. શારીરિક કષ્ટ થશે. જીવનસાથીથી મતભેદના કારણે મન ઉદાસ રહેશે. ઘરથી દૂર નિવાસ કરવું પડશે. 
 
વૃશ્ચિક- માનસિક ચિંતા રહેશે. ખોટા નિર્ણયથી હાનિ થશે.ઘા લાગવાની શકયતા છે. આર્થિક હાનિ થશે. કાર્યમાં અસફળતા મળશે. 
 
ધનુ- પારિવારિક સુખમાં કમી આવશે. નકામા ખર્ચના કારણે ધનહાનિ થશે. સ્વાસ્થય ખરાબ રહેશે. કષ્ટદાયક યાત્રાઓ થશે. ભાગ્યનો સાથે નહી મળશે. સંતાનને કષ્ટ થશે. 
 
મકર- ભૂમિ, ભવન, લોખંડ સંબંધીત કાર્યમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સ્ત્રા જાતિથી લાભ થશે. પદોન્નતિના અવસર મળશે. સ્વાસ્થય ઉત્તમ રહેશે. 
 
કુંભ- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે. વ્યાપારમાં નુકશાન થશે. કાર્યમાં અસફળતા મળશે. પરિજનથી વિરોધ થશે. જીવનસાથી મતભેદના કારણે કલેશ થશે. હૃદય રોગના કારણે કષ્ટ થશે. માનસિક અવસાદ રહેશે. ભૂમિ-ભવનથી હાનિ થશે. વાહનથી હાનિ થશે. માતાને કષ્ટ થશે. 
 
મીન- રોગ-દુખમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યમાં ઉચ્ચાઘટન થશે. ભાઈ-સગાઓથી વિવાદ થશે. આવક અને લાભમાં કમી આવશે. રાજદંડ અને લાછનના કારણે સામાજિક પ્રતિષ્ઠા ધૂમિળ થશે.