ગુરુવાર, 20 નવેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (12:14 IST)

જ્યોતિષ - તમારા શરીર પર અહી છે તલ તો તમે છો ભાગ્યશાળી.. Importace of Mole

તલનુ રહસ્ય
જ્યોતિષ અને સમુદ્રશાસ્રના માહિતગારો મુજબ કોઈપણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ હોવા શુભ નથી કહેવાતા. બીજી બાજુ જે વ્યક્તિના શરીર પર 12 થી ઓછા તલ હોય છે તે શુભ ફળદાયક હોય છે.  શરીરના દરેક ભાગમાં તલનુ એક જુદુ મહત્વ હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક અને સામાજીક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.