2019 પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો 2020 લાવશે અપાર સુખ

Last Updated: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (14:52 IST)

- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો..

-
તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી

- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો

- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો

- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો

- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો

- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો..

- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો.


આ પણ વાંચો :