સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (07:35 IST)

Samudrik Shastra: આ પગનું ફડકવુ હોય છે ખૂબ જ અશુભ, કોઈ મોટી મુસીબત આવવાના આપે છે સંકેત

Feet
Samudrik Shastra: સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના શરીરના અંગો સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવવામાં આવી છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર આપણા અંગો ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી સંકેત આપે છે. જેથી લોકો અગાઉથી સતર્ક થઈ જાય.  પરંતુ આ માટે જરૂર છે બસ તમારે તે સંકેતોને સમજવાની. આવી સ્થિતિમાં આ લેખ દ્વારા આજે આપણે જાણીશું  પગના જુદા જુદા ભાગોના ફડકવા વિશે.. 
 
- જો તમારા પગનો જમણો ઘૂંટણ ફડકતો હોય તો તમને સોનું મળી શકે છે અને જો જમણા ઘૂંટણનો નીચેનો ભાગ ફડકતો હોય તો તે શત્રુ પર વિજયની નિશાની છે.
- જો ડાબા ઘૂંટણનો નીચેનો ભાગ ફડકતો હોય તો તમારા કેટલાક કામ પૂરા થવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ જો જમણા પગનો તળીયા ફફડતા હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- જો ડાબી બાજુનો તળીયા ફડકતા હોય તો તમારે ક્યાંક પ્રવાસ પર જવું પડી શકે છે. જો ડાબા પગનો પહેલો અંગૂઠો વળે તો ફાયદો થાય છે અને તે શુભ શુકન માનવામાં આવે છે.
- જમણા પગના પહેલા અંગૂઠાનું ફડકવુ અશુભ સંકેત આપે છે.
-તેમજ પગની પીંડલી ફફડે હોય ત્યારે શત્રુ તરફથી મુશ્કેલી આવવાના સંકેત છે.