રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

અસલી ડ્રેસ

એક ઈંટરવ્યુ દરમિયાન એક પત્રકારે એક અભિનેત્રીને પૂછ્યુ - તમે દરેક વખતે મેકઅપમાં જ કેમ રહો છો ?
હીરોઈને જવાબ આપ્યો - મારો અસલી ડ્રેસ તો આ જ છે.