રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ગણતરી

અમિત (સુમિતને)- યારે, તે આ આંગળીઓ પર નંબર કેમ લખી મુક્યા છે.
સુમિત - તુ એટલુ પણ નથી જાણતો, ટીચરે તો કહ્યુ હતુ કે ગણતરી આંગળીઓ પર થવી જોઈએ.