રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ઘડિયાળ કે ઘડો

રામે શ્યામને કહ્યુ - હું ઘડિયાળ સામે મૂકીને વાંચુ છુ તેથી વધુ વાંચવુ ન પડે.
શ્યામ બોલ્યો - ઘડીયાળ શુ મારુ બસ ચાલે તો ઘડિયાળની જગ્યાએ ઘડો મૂકી દઉ.