રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ટિકીટ લાવો આરામ કરો

પ્લેટફોર્મ પર પ્રતીક્ષા કરતા-કરતા એક છોકરો થાકી ગયો તો સ્ટેશન માસ્ટરને બોલ્યો - જ્યારે ટ્રેનો આ રીતે મોડી આવતી રહે છે તો તમે આ ટાઈમ ટેબલ કેમ છાપો છો ? આ રીતે મુસાફરોને કેમ ઠગો છો ?

નહી જી, અમે મુસાફરો માટે વિશ્રામ ગૃહ બનાવી રાખ્યો છે. અમે તેનુ ભાડુ ક્યા લઈએ છીએ ? ટિકીટ લાવો આરામ કરો.